Home» Entertainment» Bollywood» Marathi model nikita gokhale poses nude

વધુ એક અભિનેત્રી ન્યૂડ થઈ

એજન્સી | February 19, 2014, 05:53 PM IST

મુંબઈ :
બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડે, શર્લિન ચોપડા અને વીણા મલિકની યાદીમાં વધુ એક નામનો ઉમેરો થઈ ગયો છે. મરાઠી મોડલ નિકિતા ગોખલેએ એક મેગેઝીનના કવર પેજ ચમકવા માટે ન્યૂડ થઈ છે. જાણીતી વેબસાઈટે કરેલા દાવા મુજબ નિકિતાએ એક મેગેઝીન માટે કરાવેલા ફોટોશૂટમાં ન્યૂડ થઈ છે.
 
આ ફોટો મેગેઝીનના માલિક હગ હેફનરને મોકલવામાં આવી છે. જો મેગેઝીન દ્વારા નિકિતાના ફોટો પસંદ કરી લેવામાં આવશે તો શર્લિન બાદ આ મેગેઝીન માટે ન્યૂડ ફોટો શૂટ કરાવનાર બીજી ભારતીય મોડલ બનશે. નિકિતા પહેલા શર્લિને આ મેગેઝીનના કવર પેજ માટે ફોટો શૂટ કરાવ્યું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.95 %
નાં. હારી જશે. 19.41 %
કહીં ન શકાય. 0.65 %