Home» Sports» Tennis» Leander stepanek win us open mens doubles title

લિએન્ડર પેસે મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો

એજન્સી | September 09, 2013, 11:34 AM IST

ન્યૂયોર્ક : ભારતીય ટેનીસ સિનિયર સ્ટાર ખેલાડી લિએન્ડર પેસે તેના જોડીદાર ચેક રિપબ્લિકના રાડેક સ્ટેપનેક સાથે વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનના ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ જીતી લીધો હતો.

ચોથા ક્રમાંક ધરાવતી પેસ અને સ્ટેપનેકની જોડીએ એલેકઝાન્ડર અને બ્રુનોની જોડીને ફાઇનલમાં 6-1, 6-3થી હાર આપી હતી.

લિએન્ડર પેસે વિવિધ સાથીદાર સાથે મેન્સ ડબ્લસમાં કુલ 8 અને મિક્સ ડબલ્સમાં 6 એમ કુલ મળીને 14 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. તેણે પેસ સ્ટેપનેક સાથે આ પ્રથમ ટાઇટલ જીત્યું હતું.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %