ધરપકડ કરાયેલા આંતકીઓ પૈકી એકનું નામ વકાસ છે. વકાસ ઇન્ડિયન મુઝાહિદ્દીનનાં આંતકી યાસિન ભટકલનો નજીક મનાય છે. આ ઉપરાંત સકીબ અને મારુફ નામની આંતકીઓની જયપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આંતકી સકીબને જોધપુરમાંથી ઝડપી લેવાયો છે.
વકાસ પર મોદીની પટના રેલી દરમિયાન થયેલા સીરિયલ બ્લાસ્ટ સંકડાયેલા હોવાનો આરોપ છે. દિલ્હી પોલીસ અને રાજસ્થાન પોલીસનાં જોઇન્ટ ઓપરેશનમાં આ આંતકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસનો દાવો છે કે રાજસ્થાનમાં મોદીની ચૂંટણી સભાઓ આંતકીઓનાં નિશાના પર હતી.
DP
Reader's Feedback: