Home» Business» Commerce Services» Idea cellular reduces data tariffs by up to 90 per cent

આઇઇડિયાએ ડેટા ટૈરિફમાં ઘટાડો કર્યો

Agencies | November 13, 2013, 06:37 PM IST

મુંબઇ :

મોબાઇલ સર્વિસ ક્ષેત્રની અગ્રણી કંપની આઇઇડિયા સેલ્યૂલરે દ્વારા 2જી અને 3જી ડેટા સર્વિસનાં ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો 15 નવેમ્બરથી લાગૂ થશે અને આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે.

કંપનીએ 2જી ડેટાનાં ટૈરિફમાં 90 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જે સમગ્ર દેશમાં લાગૂ થશે, જ્યારે કંપનીએ 10 સર્કલમાં 3જી ડેટાનાં ભાવમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે.

નોંધનીય છે કે ગત્ મહિને વોડાફોન કંપની દ્વારા ડેટા ટૈરિફમાં 80 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વોડાફોને 10 કેબી માટે 10 પૈસાથી ઘટાડીને 2 પૈસા કર્યા હતા. વોડાફોન કંપનીનાં કરેલા ઘટાડા બાદ રિલાયન્સે પણ ડેટા ટૈરિફ ઘટાડ્યો હતો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %