Home» Business» International Trade» Htc and nokia sign collaboration deal ending all patent litigation
એચટીસી અને નોકિયાનો વિવાદ ઉકેલાયો
તાઈવાન :
જર્મનીની કોર્ટમાં એચટીસી વિરુદ્ધ સતત ચાર મુદ્દે કેસ જીતેલી નોકિયા સામે આખરે તાઈવાનની કંપનીએ હાથ મિલાવી લીધો છે. તાઈવાનની સ્માર્ટફોન બનાવતી કંપની એચટીસીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેણે ફિનલેન્ડની ફોન કંપની નોકિયા સાથે પેટન્ટ અને ટેકનિકલ મુદ્દા માટે પારસ્પરિક સમજૂતી કરી લીધી છે. જેના પરિણામે બંને કંપનીઓ વચ્ચે વર્ષોથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો છે.
એચટીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમજૂતી મુજબ તે ફિનલેન્ડની કંપની નોકિયાને અમુક રકમ ચૂકવશે અને બંને કંપનીઓ પરસ્પર એચટીસીના એલટીઈ (4જી નેટવર્ક)ના પેટન્ટમાં મદદ કરશે તથા નોકિયા પણ એચટીસીને વધુ લાયસન્સ માટે રજૂઆત કરશે.
નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે બંને કંપનીઓ ટેકનિકલ ક્ષેત્રમાં વધુ મદદની સંભાવનાની તપાસ કરશે. સમજૂતીની શરતો જાહેર કરવામાં આવી નથી.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: