
દેશભરમાં શુક્રવારે ગુડ ફ્રાઇડે પ્રાર્થનાઓ સાથે મનાવવામાં આવ્યો. ગુડ ફ્રાઇડે ઇસા મસીહનાં ક્રોસ પર ચડાવવાનાં દિવસની યાદમાં મનાવવામાં આવે છે.
ઇસાઇઓએ વ્રત રાખી અને ચર્ચમાં પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરી. કેટલાક લોકાએ પરંપરા નિભાવતા લેંટ સત્ર દરમિયાન ગુડફ્રાઇડે લગભગ 40 દિવસ પહેલાથી ઉપવાસ રાખ્યા હતા. દિલ્હી કૈથોલિક ચર્ચનાં ફાધર ડોમિનિક ઇમેનુએલએ જણાવ્યુ કે આ દિવસ માનવતાનાં ઉધ્ધાર માટે ઇસા મસીહનાં ક્રોસ પર ચડવાના દિવસની યાદ અપાવે છે. આ ઇસા મસીહનાં બલિદાનનું પ્રતીક છે.
ઇસાઇ સમુદાય રવિવારે ઇસ્ટર એટલે કે પ્રભુ યીશુનાં ફરીથી ઉઠવાનો તહેવાર મનાવશે.
DP
Reader's Feedback: