આણંદ તાલુકાના કરમસદ ગામના માળીવાળા ફળિયામાં આજે સોમવારે 9મી ડિસેમ્બરના રોજ સવારે એક મકાનમાં ગેસ બોટલ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે ઘરમાં નુકશાન થયું હતું. જ્યારે ઘરના યુવાનને શ્વાસમાં ગેસ આવી જતાં ગંભીર અસર થઈ હતી જેથી તેમને તાત્કાલિક સારવાર હેઠળ કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
કરમદસમાં આગને કારણે લોકોની ચિંતા વધારી
આણંદ :
કરમસદ માળીવાળા ફળિયામાં શંભુભાઈ પટેલના મકાનમાં આજે સવારે રસોડામાં મુકેલ ગેસનો બોટલ લીકેજ થયો હતો. જેની વાસ પ્રસરી જતાં શંભુભાઈનો પુત્ર જીગ્નેશ જોવા ગેસના બોટલને ચેક કરવા માટે રસોડામાં ગયો હતો. તે વખતે રૂમમાં ગેસનું પ્રમાણ વધી ગયેલ હતું જે કારણોસર તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત ગેસે જોતજોતામાં આગ પકડી લીધી હતી. જેની અસરથી રસોડું આગમાં લપેટાઈ ગયું હતું. આ બાબતની જાણ કરમસદ પાલિકાને થતાં જ ત્યાંથી ફાયરબ્રિગેડને બોલાવી દેવામાં આવી હતી. જેમણે તૈયારીમાંજ પાણીનો મારો શરૂ કરી દીધો હતો. જેના કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ ઓલવાઈ ગઈ હતી અને મોટા નુકશાનથી મકાન બચી ગયું હતું. તદ્દઉપરાંત આ ઘટનાની જાણ ધારાસભ્ય દિલીપભાઈ પટેલને થતાં જ તેઓ પણ ઘટનાસ્થળની મુલાકાતે પહોંચી ગયા હતાં.
સ્થાનીય લોકોના મતે અચાનક સવારે લાગેલી આ આગથી સમગ્ર વિસ્તારના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. એકબીજાને અડીને આવેલા મકાનને કારણે આગ લાગવાની સાથે જે લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. આગને જાતે કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. તેમ છતાં નિષ્ફળતા મળતાં લોકો ચિંતમાં મુકાઈ ગયા હતા અંતે ફાયરબ્રિગડ સમયસર આવી જતા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો.
RP/DT/MS
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.00 % |
નાં. હારી જશે. | 19.35 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: