Home» Politics» Vibrant Gujarat» Fir against madhusudan mistry

મધુસુદન મિસ્ત્રી સામે ફરિયાદ

જીજીએન ટીમ દ્વારા | April 23, 2014, 07:17 PM IST
fir against madhusudan mistry

વડોદરા :

કોંગ્રેસનાં વડોદરાનાં ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી સામે ફરિયાદ નોંધાઇ છે. ભાજપનાં નેતા નરેન્દ્ર મોદી સામે અપમાનજનક પોસ્ટર છપાવ્યા હતા.

મોદી વિરુધ્ધ છપાવાયેલા પોસ્ટરોમાં ભ્રષ્ટાચાર અને મહિલાની જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે અંગે મિસ્ત્રીએ સફાઇ આપી કે પોસ્ટરોમાં કોઇ કાયદાનો ભંગ કરવામાં નથી. અને 15 દિવસ પહેલા જ ચૂંટણી પંચ તપાસ કરી ચુક્યુ છે. આ મામલે કલેક્ટર અને પોલીસ કમિશનરની બદલીની માંગ  કરતા મધુસુદન મિસ્ત્રીએ ઘરણા પણ કર્યા.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %