પોતાના શ્રેષ્ઠ અભિનયથી હિન્દી સિનેમા પર જબરદસ્ત છાપ છોડીને જનારા પ્રાણ પોતાની ફિલ્મોમાં એકથી એક ચડિયાતાં ડાયલોગ્સ બોલ્યા હતાં. આવા જ કેટલાક સુપરહિટ રહેલા જાણીતા ડાયલોગ વિશે જાણીએ.
* ભારત, તું દુનિયા કી છોડ, પહેલે અપની સોચ. રામને હર યુગ મેં જન્મ લિયા હૈ લેકિન લક્ષ્મણ જૈસા ભાઇ દોબારા પૈદા નહીં હુઆ–ફિલ્મ ઉપકાર
* લાશેં જો ખરીદા કરતે હૈ, વો કૌન બડા વ્યાપારી હૈ... આસમાન મેં ઉડનેવાલે મિટ્ટી મેં મિલ જાયેંગે– ફિલ્મ ઉપકાર
* રાશન પર ભાષણ બહુત હૈ, ભાષણ પર કોઇ રાશન નહીં. સિર્ફ ઈસીલિયે જબ ભી બોલતા હૂં જ્યાદા હી બોલતા હૂં, સમજે...–ફિલ્મ ઉપકાર
* ઔર કર લે ઉપકાર, મૈને કહા થા પહેલે અપની સોચ, ગાંવવાલે તુજે જૂતીયોં સે મારેંગે ઔર ગિનેંગે તક નહીં–ફિલ્મ ઉપકાર
* મૈં ભી પુરાના ચીડીમાર હૂં પર કતરના અચ્છી તરહ સે જાનતા હૂં–ફિલ્મ શીશમહલ
* ઓય ભગતસિંહ, યે ભારતમાતા કી હોંદી હૈ...મૈંને ઇતને ખૂબ કિત્તે ભગતસિંહ–ફિલ્મ શહીદ
* સતા લે, સતા લે...મેરા ભી સમય આયેગા–ફિલ્મ કાશ્મીર કી કલી
* સરદાર, મૈં ફિર કહતા હૂં, યે પુલિસ કા આદમી હૈ–ફિલ્મ જીસ દેશ મેં ગંગા રહતા હૈ
* તેરા બાપ રાકા–ફિલ્મ જીસ દેશ મૈં ગંગા બહેતી હૈ
* કાલાય તસ્મે નમઃ –ફિલ્મ ધર્મા
* ટોકિયો મેં રહતે હો પર ટોકને કી આદત નહીં ગઇ–ફિલ્મ અરાઉન્ડ ધ વર્લ્ડ
* આજ કી દુનિયા મેં અગર જિંદા રહેના હૈ, તો દુનિયા કા બટન અપને હાથ મેં રખના પડતા હૈ–ફિલ્મ શરાબી
*ઇસ ઇલાકે મેં નયે આયે હો સાહેબ, વરના શેરખાન કો કૌન નહીં જાનતા–ફિલ્મ ઝંઝીર
* શેરખાન આજ કા કામ કલ પર નહીં છોડતા–ફિલ્મ ઝંઝીર
* જી ચાહતા હૈ તુજે ગંદે કીડે કી તરહ મસલ દું, પર મૈં અપને હાથ ગંદે કરના નહીં ચાહતા–ફિલ્મ ડોન
* પ્યાર મેં તો બુઢ્ઢા ભી જવાન લગતા હૈ, લડકી શીરીન ઔર લડકા ફરહાદ લગતા હૈ–ફિલ્મ કર્ઝ
* શેરખાનની શાદી નહીં કી તો ક્યા હુઆ, લેકીન બારાતેં બહોત દેખી હૈ–ફિલ્મ ઝંઝીર
* શેરખાન ખુદ આયા થા ખુદ ચલા જાયેગા – ફિલ્મ ઝંઝીર
* મુસલમાનો કે યહા પરવરીશ, હિન્દુ સે દોસ્તી ઔર અંગ્રેજો કે શૌખ રહે હે મેરે – ફિલ્મ કર્ઝ
MPB / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: