Home» India» Governance» Ec expressed his displeasure at the statement by sharad pawar

શરદ પવારના નિવેદન પર ચૂંટણી પંચે વ્યક્ત કરી નારાજગી

Agencies | April 02, 2014, 12:33 PM IST

નવી દિલ્હી :

કેન્દ્રીય મંત્રી શરદ પવારના શાહી નીકાળીને ફરીથી મતદાન કરવા વાળા નિવેદન પર ચૂંટણી પંચે નારાજગી વ્યક્ત કરી છે. ચૂંટણી પંચે પવારના નિવેદન પર કહ્યું છે કે તેમના જવાબથી સંતુષ્ટ નથી, ચૂંટણી પંચે પવારના ભવિષ્યમાં સાવધાની રાખે અને આ સુનિશ્ચિત કરતા કહ્યું છે કે તેઓ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ના કરે.

જો કે, પંચે આ મામલાને આગળ ના ચલાવવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચના આદેશમાં કહેવામાં આવ્યું કે પંચ આપના જવાબથી સંતુષ્ટ નથી, પરંતુ આપના જવાબમાં દુઃખ પ્રગટ કરવામાં આવ્યું છે તેને જોતા મામલો આગળ ના વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચે આપની સામે નારાજગી રાખી રહી છે. અને આશા રાખે છે કે વરિષ્ઠ નેતા અને એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના કારણે ભવિષ્યમાં આપ સતર્ક રહો અને સુનિશ્ચિત કરો કે આપના શબ્દો કે વ્યવહારથી આપ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન નહીં કરો.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %