Home» Sports» Tennis» Djokovic to secure shanghai title

જોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન

એજન્સી | October 14, 2013, 06:12 PM IST

શાંઘાઈ : સર્બિયાના સ્ટાર ટેનીસ ખેલાડી નોવાક જોકોવિચે ડેલ પોત્રોને હરાવી સતત બીજીવાર શાંઘાઈ માસ્ટર્સ ટેનીસ ટુર્નામેન્ટ જીતી લીધી છે. ફાઈનલ મેચમાં જોકોવિચે પોત્રો ને 6-1, 3-6, 7-6 થી હાર આપી હતી.

પોત્રોએ નંબર વન ખેલાડી રફેલ નાડાલને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. પોત્રોએ જોકોવિચ સામે પહેલો સેટ ખુબ આસાનીથી જીતી લીધ્યો હતો. પણ પોત્રો ફક્ત એક જ સેટ જીતી શક્યો હતો. નડાલ સામે કરેલ પ્રદર્શનને જોકોવિચ સામે પુનરાવર્તન કરી શક્યો નહોતો. બીજા સેટમાં જોકોવિચે પુનરાગમન કરીને બીજો અને ત્રીજો સેટ પોતાના નામે કર્યો હતો.

જો કે ત્રીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. પણ જોકોવિચનો અનુભવ પોત્રો પર ભારે પડી ગયો હતો. જોકોવિચ અને પોત્રો વચ્ચેનો રેકોર્ડ હવે 4-0 થઇ ગયો છે.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %