Home» Sports» Football» Diego maradona compares argentine fa to pakistan

આર્જેન્ટિના ફૂટબોલ સંઘને પાકિસ્તાન સાથે સરખાવતો મારાડોના

એજન્સી | March 27, 2014, 06:45 PM IST

બર્લિન :
વિશ્વના મહાન ફૂટબોલરમાં ગણના પામતા ડિએગો મારાડોનાએ આર્જેન્ટિના ફૂટબોલ સંઘ (એએફએ)ની આલોચના કરતાં કહ્યું હતું કે, તેમના પદાધિકારીઓની સમજ પાકિસ્તાન જેટલી જ છે.
 
વર્ષ 1986 વિશ્વકપરમાં આર્જેન્ટિનાને ખિતાબ અપાવનાર મારાડોનાએ દક્ષિણ આફ્રિકામાં 2010માં યોજાયેલા કપમાંદક્ષિણ અમેરિકન દેશને કોચિંગ આપ્યું હતું. જેમાં ટીમ ક્વાર્ટર  ફાઈનલમાં જર્મનીથી 0-4થી હારી ગઈ હતી.
 
મારાડોનાએ સ્પેન, ઈટાલી તથા આર્જેન્ટિનામાં લીગ ખિતાબ જીત્યા હતા, પરંતુ તેને કોચિંગમાં સફળતા મળી નહોતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %