Home» Sports» Football» David beckham and i are very equal at home

ડેવિડ ફેન્ટાસ્ટિક ફાધરઃ વિકટોરિયા

એજન્સી | February 19, 2014, 07:11 PM IST
david beckham and i are very equal at home

લોસ એન્જેલેસ :
વિકટોરિયા બેકહામ અને ડેવિડ બેકહામનું જોડું ખૂબ જાણીતું છે. ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામની પત્ની વિકટોરિયાએ કહ્યું હતું કે જ્યારે અમે ઘરમાં હોઈએ છીએ ત્યારે એકબીજાને પૂરતો આદર આપીએ છીએ. 39 વર્ષીય ફેશન ડિઝાઈનરે યુએસ મેગેઝિનને જણાવ્યું હતું કે તેના હસબન્ડમાં અદભૂત હ્યુમન બિંગ છે.
 
અત્યાર સુધીમાં મને મળેલા લોકોમાં ડેવિડ મોસ્ટ વન્ડરફૂલ મેન છે. આ ઉપરાંત તે ફેન્ટાસ્ટિક ફાધર પણ છે. તેનામાં ભરપૂર ટેલેન્ટ છે.હું ઘણા વર્ષોથી તેને સપોર્ટ કરતી આવી છે અને તેને મારા પર ગર્વ છે. તે મને પણ સપોર્ટ કરતો રહે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %