Home» Entertainment» Bollywood» Completed 10 years of main hoon na farah lost in memories

મેં હું ના ફિલ્મની સીક્વલ બનાવવા માગે છે શાહરૂખ

Agencies | May 01, 2014, 01:52 PM IST

મુંબઈ :

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની સુપરહિટ ફિલ્મમાં મેં હું ના ફિલ્મનું સીક્વલ બનાવવાની ઈચ્છા રાખે છે. વર્ષ 2004માં શાહરૂખે પોતાના બેનર રેડ ચિલીઝ હેઠળ મેં હું નાનું નિર્માણ કર્યું હતું આ ફિલ્મથી ફરાહ ખાને નિર્માતા તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ ટિકિટ બારી પર સુપરહિટ સાબિત થઈ હતી.

શાહરૂખ મેં હૂં ના 30મી એપ્રિલે રિલીઝના 10 વર્ષ પૂરા થવા પર ખૂબ જ ભાવુક બની ગયા. તેમણે ટ્વીટર પર મેં હૂ નાનું સીક્વલ બનાવવાની ઈચ્છા જણાવી છે. શાહરૂખે લખ્યું થે લેટ્સ મેક ધ સીક્વલ, પરંતુ હેપ્પી ન્યૂ ઈયર પછી ફરાહે લખ્યું કે હું બહુજ સેન્ટી છું, આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ આ દિવસોમાં ફરાહના નિર્દેશન હેઠળ હેપ્પી ન્યૂ ઈયરમાં કામ કરી રહ્યા છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.46 %
નાં. હારી જશે. 20.91 %
કહીં ન શકાય. 0.63 %