Home» Sports» Hockey» Australia win again india in hockey

ચેમ્પિયન્સ ટ્રોફીઃ હોકીમાં ભારતની હાર

એજન્સી | December 08, 2012, 12:57 PM IST

મેલબોર્ન : ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની સેમિફાઈનલમાં 12 વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી દીધું છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 3-0થી જીતી લીધી છે.

મેચની શરૂઆતથી યજમાન ઓસ્ટ્રેલિયા ભારત પર હાવી રહ્યું હતું. પહેલા હાફમાં જ ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 2-0ની બઢત મેળવી લીધી હતી. બીજા હાફમાં ભારતીય ટીમની વાપસી થઇ શકી નહોતી અને ઇતિહાસ બનવાવામાં નિષ્ફળ રહી હતી.

આજે રમાયેલ બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનને હરાવી નેધરલેન્ડ ફાઈનલમાં પહોંચી ગઇ છે. આમ, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા હવે નેધરલેન્ડ સામે રમશે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %