Home» Business» International Trade» Amul plans dairy production in us

અમેરિકામાં પણ ઉત્પાદન શરૂ કરશે અમૂલ

જીજીએન ટીમ દ્વારા | June 07, 2013, 01:50 PM IST

અમદાવાદ :

અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનનું વિતરણ કર્તા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હવે કેટલીક પ્રૉડક્ટનું નિર્માણ અમેરિકામાં પણ કરશે. આવનારા 6 થી 8 મહિનામાં અમૂલ પોતાનાં કોરાબારનો વિસ્તાર અમેરિકામાં કરવા માંગે છે.

હાલમાં અમૂલ વાર્ષિક 35 કરોડ રૂપિયાનાં ડેરી પ્રોડક્ટ્સની અમેરિકામાં નિકાસ કરે છે. અને ફેડરેશન પોતાનાં વેચાણને ચાર ઘણુ વધારવા માંગે છે.

જીસીએમએમએફનાં પ્રબંધ નિર્દેશક આર.એસ.સોઢીએ કહ્યુ કે અમૂલ અમેરિકાનાં ન્યૂજર્સી નજીક સહકારી દુધ ઉત્પાદર સંઘ સાથે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરીને કેટલાક ડેરી ઉત્પાદન શરૂ કરશે. ઉત્પાદન આગામી 6 થી 8 મહિનામાં શરૂ થવાની શક્યતા છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %