Home» Crime - Disaster» Terrorism» Afghan soldiers killed 12 militants crime news

અફઘાની સૈનિકોએ 12 આતંકિઓને માર્યા

Agencies | December 23, 2013, 01:45 PM IST

કાબુલ :

અફઘાન સૈનિકોએ શનિવારે સવારે અલગ-અલગ સૈન્ય અભિયાનમાં 12 આતંકવાદીઓને મારી નાખ્યા છે. આ જાણકારી રવિવારે અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલયે આપી. મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે છેલ્લા 24 કલાકમાં અફઘાન નેશનલ પોલીસ એએનપી, સેના અને સુરક્ષાને માટે રાષ્ટ્રીય નિયામક નંગરહાર, ફરયાબ,ઉરૂજગન, ગજની, ખોસ્ત, હેરાત,ફરાહ ને હેલમંડ જિલ્લાઓમાં સંયુક્ત સૈન્ય અભિયાનમાં 12 તાલિબાની બળવાખોરોને શસ્ત્ર સાથે મારી નખાયા.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચાર આતંકવાદી ઘાયલ થયા છે અને છની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે એએનપીએ લંઘમન, પક્તિકા, ફરાહ અને નિમરોઝ જિલ્લાઓમાં 10 વિસ્ફોટક ઉપકરણ અને લેન્ડમાઈન પણ શોધી કાઢી અને તેને નિષ્ક્રિય કરી દીધી.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %