Home» Entertainment» Bollywood» Aditya roy kapoor will be seen in different look

અલગ – અલગ લુકમાં દેખાશે આદિત્ય રૉય કપૂર

Agencies | April 22, 2014, 02:09 PM IST

મુંબઈ :

અભિનેતા આદિત્ય રૉય કપૂર આદિત્ય ચોપડાની ફિલ્મ દાવત-એ-ઈશ્ક અને અભિષેક કપૂરની ફિતૂરમાં અલગ – અલગ લૂકમાં જોવા મળશે.

દાવત-એ-ઈશ્કમાં તેઓ સારા લૂકમાં દેખાશે તો ફિતૂરમાં તેઓ સ્લીમ લૂકમાં દેખાશે. દાવત-એ-ઈશ્કમાં તેમની સાથે પરિણીતિ ચોપડા અને ફિતૂરમાં તેમની સાથે કેટરીના કૈફ હશે. દાવત-એ-ઈશ્ક ખાવાની બાબતની ફિલ્મ છે. જ્યારે આદિત્ય ભારે ભરખમ શરીરવાળા રસોઈયાની ભૂમિકામાં દેખાશે.

બીજી ફિલ્મને માટે 28 વર્ષના અભિનેતાને પોતાનું વજન ઓછું કરવાની કવાયત શરૂ કરી દીધી છે. અને તેઓ વધારેમાં વધારે ચરબી ઘટાડવાને માટે જિમમાં જઈ રહ્યા છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.91 %
નાં. હારી જશે. 19.44 %
કહીં ન શકાય. 0.65 %