Home» Social Media » Tweeter Tweets» Abu azmi remarks daughter in law ayesha takia azmi and son farhan deeply embarrassed and ashamed

સસરાના નિવેદનથી શરમાઈ ગઈ અભિનેત્રી આયશા ટાકિયા

એજન્સી | April 11, 2014, 05:40 PM IST

મુંબઈ :

બોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી આયશા ટાકિયાએ આજે પોતાના સસરા અને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના નિવેદન પર સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ ટ્વિટર પોતાનો પક્ષ મૂક્યો છે. આયશા ટાકિયાએ લખ્યું છેકે મારા સસરાએ જે કહ્યું છેકે અને તે સાચું છે તો તેના બદલ હું અને ફરહાન આઝમી શરમિંદગી અનુભવી રહ્યાં છીએ.


ઉલ્લેખનીય છેકે સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે બળાત્કાર માટે ફાંસની સજા આપવી અયોગ્ય છે.  છોકરાઓથી ભુલો થતી હોય છે. સપા પ્રમુખના નિવેદન બાદ તેની ઉપર પ્રતિક્રિયા આપતાં સપા નેતા અને આયશા ટાકિયાના સસરા અબુ આઝમીએ કહ્યું હતું કે  ઈસ્લામમાં બળાત્કારની સજા મોત છે. પરંતુ અહીં પુરૂષોને સજા આપવામાં આવે છે. મહિલાઓને આપવામાં આવતી નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે બળાત્કારીઓની સાથે મહિલાઓને પણ ફાંસીની સજા આપવી જોઈએ. જે પોતાની મરજીથી જાતીય સંબંધ બાંધે છે.


RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %