Home» Crime - Disaster» Natural Calamity» 7 point 7 magnitude earthquake rocks pakistan

દિલ્હી સહીત ઉત્તર ભારતમાં ભૂંકપનો આંચકો

એજન્સી | September 24, 2013, 06:08 PM IST

નવી દિલ્હી :

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઘણા શહેરોમાં ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂંકપનું કેન્દ્ર પાકિસ્તાનનના બલૂચિસ્તાનના ફૈસલાબાદ બતાવવામાં આવી રહ્યું છે. મોસમ વિભાગની જાણકારી મુજબ ભૂંકપની તીવ્રતા 7.8 રિક્ટર સ્કેલ નોંઘવવામાં આવી હતી.

સૂત્રોને મળતી માહિતી મુજબ આ ભૂંકપ પાકિસ્તાનમાં લગભગ એક મીનીટથી પણ વધારે અનુભવાયો હતો જ્યારે ભારતમાં તે એક મીનીટ કરતાં ઓછા સમય સૂધી નોંધાયો હતો. આ ભૂંકપની અસર ભારતમાં દિલ્હી-એનસીઆર, રાજસ્થાન અને ઉત્તર પ્રદશમાં નોંધાવામાં આવી હતી. આ ભૂંકપને પગલે બિલ્ડીંગો ધ્રૂજી હતી અને લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્ય હતો. આ ભૂંકપને કારણે હજુ સુધી કોઇ જાનહાનીના નુકસાનની વિગતો પ્રાપ્ત થઇ નથી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %