પેટ્રોલિયમ એનર્જી સેક્ટરમાં કુશળ માનવ સંશાધન વિકાસ અને સંશોધન માટે કાર્યરત પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો ત્રીજા પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં પીએચડી, પોસ્ટ ગેજ્યુએટ અને એન્ડર ગેજ્યુએટ ડિગ્રીઓમાં ઉત્તીર્ણ 671 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રિલાયન્સ ગ્રુપનાં ચેરમન મુકેશ અંબાણી અને બ્રિટીશ પેટ્રોલિયમ ગ્રુપનાં એક્ઝીક્યુટીવ પ્રેસીડન્ટ બોબ ડડલીનાં હસ્તે પદવી અને ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
Reader's Feedback: