બોલીવુડના નવાબ સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ હમશક્લથી ગુજરાતી યુવકનો રોલ નિભાવશે. સૈફ આ દિવસોમાં સાઝિદ ખાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ હમશક્લમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સૈફ ટ્રિપલ રોલ કરી રહ્યા છે જેમાંથી એક રોલ ગુજ્જુ બોયનો છે. સૈફ આ પહેલા કલ હો ના હો ફિલ્મમાં ગુજ્જુ બોયની ભૂમિકા નિભાવી ચૂક્યો છે.
Reader's Feedback: