મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ભાજપનાં કાર્યકર્તા મહાકુંભ સંમેલનમાં ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. સાથે જ મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં વખાણ કર્યા, અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને માર્ગદર્શક ગણાવ્યા.
Reader's Feedback: