ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઝાંસીમાં રેલીને સંબોંધતા રાહુલ ગાંધી અને યુપીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. મોદીએ કહ્યુ કે હું આજે તમારી પાસે આંસુ સારવા નથી આવ્યો કે ન તો આંસુ વરસે એવી કથા કહેવા આવ્યો છું. પણ હું આજે તમને તમારા આંસૂ લૂછવા માટેનો વિશ્વાસ અપાવવા આવ્યો છું. મોદીએ કહ્યુ કે તમે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા, હવે ભાજપનાં 60 મહિના આપો. અમે દેશનાં પરિસ્થિતી બદલી નાંખીશુ.
Reader's Feedback: