Home» nitish kumar

Nitish kumar

વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ

નરેન્દ્ર મોદીને રોકવા માટે જેડીયુનો નિર્ણય

નીતીશ કુમારની મુશ્કેલીઓ વધી

જેડીયૂનાં કિશનગંજ લોકસભા બેઠકનાં ઉમેદવાર ચૂંટણી મેદાનમાંથી હટી ગયા

લોકસભા ચૂંટણી : જેડીયૂનો ચૂંટણી ઢંઢેરો જાહેર

સાંપ્રદાયિક સૌહાર્દ, સર્વાંગી વિકાસ સહિત પ્રવાસી મજૂર અને પછાત રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો જોવા મુદ્દે આપ્યો ભાર

નીતિશને બિહારના ખેડૂતોની અને રાહુલને દેશની ચિંતા નથી : મોદી

બિહારના નવાદા શહેર ખાતે યોજાયેલી રેલીમાં મોદીએ રાહુલ ગાંધી સહિત નીતિશ કુમારને નિશાને લીધા

મોદીની ગર્જના, ઝારખંડમાં લૂંટ થતી રહી અને લોકો ગરીબ બનતા રહ્યા

દિવસ દરમ્યાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડ અને બિહારમાં રેલીઓ સંબોધશે

બિહારમાં આજે મોદી અને નીતીશ કુમાર સામ - સામે ટકરાશે

25 કિમીના અંતરે હશે નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર, ઝારખંડમાં પણ નરેન્દ્ર મોદી કરશે ગર્જના

બિહારમાં નિતિશને ભારે નુકશાન કરશે મોદી: સર્વે

આરજેડીને 10, કોંગ્રેસને 2, ભાજપને 19 અને જેડીયૂને 6 સીટ મળવાનું અનુમાન

આખરે સાબિર અલીની સદસ્યતા ભાજપે રદ્ કરી

મોદીના વખાણ કરનારા જેડીયુથી સસ્પેન્ડ થયેલા નેતાને ભાજપમાં પ્રવેશ અપતાં સર્જાયો હતો વિવાદ

મોદીની પ્રશંસા કરનારા સાબિર અલીની જેડીયુથી હકાલપટ્ટી

મોદીના વખાણ કરીને સાબિરે અમાનવીય કામ કર્યું – સી.ત્યાગી

efsi report 2013 gujarat in top

આર્થિક સ્વતંત્રતા ધરાવનારા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર

EFSI - 2013 ના અહેવાલમાં ગુજરાતને આર્થિક સ્વતંત્રતામાં ટોચનો ક્રમ પ્રાપ્ત થયો

ચૂંટણી 2014 : જેડીયૂની પહેલી યાદી, 15 ઉમેદવારો જાહેર

જાહેર થયેલી 15 ઉમેદવારોની યાદીમાં 6 ઉમેદવારો બિહારથી

એવરેસ્ટ કરતા ઉંચો નિતીશનો અંહકાર: મોદી

બિહારનાં પૂર્ણિયામાં મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા

વડાપ્રધાન માટે મારી યોગ્યતા સૌથી વધુઃ નીતિશ

ભાજપ કે કોંગ્રેસ પૈકી કોણ સત્તામાં આવશે તે અંગેના સ્પોન્સર્ડ સરવે ખોટા પડવાનો દાવો કરતા બિહારના મુખ્યપ્રધાન

હું સમસ્યાનો અને વિરોધીઓ મારો ઉપાય શોધે છે : મોદી

બિહારમાં યોજાયેલી હૂંકાર રેલીમાં નરેન્દ્ર મોદીએ વિરોધીઓને આડેહાથે લીધા

વિશેષ રાજ્યની માંગણી સાથે બિહાર બંધ

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે નીતિશ કુમારે બંધનું એલાન કર્યું

હવે ગઠબંધન નહીં, લઠબંધનનો સમય : લાલુ પ્રસાદ યાદવ

બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈને કોઈ નિર્ણય ન થતાં લાલુ પ્રસાદ નિરાશ

જેડી(યૂ)માંથી પાંચ સાંસદોની હકાલપટ્ટી

શિવાનંદ તિવારી સહિત ચાર સાંસદોને પાર્ટીથી બહાર કાઢ્યાં

આખરે બન્યો ત્રીજો મોરચો, પ્રજાને મળ્યો નવો વિકલ્પ

ત્રીજા મોરચામાં જોડાયેલી 11 પાર્ટીઓ હળીમળીને લોકસભાની ચૂંટણી લડશે.

લાલુ પ્રસાદના અમુક બાગી નેતા પાર્ટીમાં પરત ફર્યા

પટણામાં લાલુ પ્રસાદે ધારાસભ્યો સાથે બેઠક કરી વિરોધના સૂર પર કાબૂ મેળવવાની કોશિષ સફળ

ત્રીજા મોરચાની પાર્ટીઓની આજે બેઠક

આ બેઠકમાં નાની મોટી 12 પાર્ટીઓ મળીને ત્રીજા મોરચા સંદર્ભે ચર્ચા વિચારણા કરશે

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %