Home» Social Media » Facebook Funda

Facebook Funda News

facebook will keep your profile public after death

વ્યક્તિના મોત બાદ પણ તેને જીવંત રાખશે Facebook

ફેસબુક વપરાશકારના અવસાન બાદ તેની પ્રોફાઈલ પબ્લિક થઈ જાય તેવો નિર્ણય ફેસબુક દ્વારા કરવામાં આવ્યો

student kills self leaves note on facebook

ફેસબુક પર કરેલી પ્રપોઝ ફગાવતાં MBAના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

આત્મહત્યા કરતાં પહેલાં ફેસબુક પર પોસ્ટ કરીને મિત્રોને જાણ કરી

ફેસબુકની મદદથી 24 વર્ષે ભાગેડું આરોપી પકડાયો

સીબીઆઈએ ફરાર આરોપીના પુત્રોના ફેસબુક એકાઉન્ટ પર નજર રાખીને પગેરું મેળવ્યું

ફેસબુક પર મેલ, ફીમેલ સિવાય અન્ય જેન્ડર પસંદ કરી શકાશે

જે લોકો ફેસબુક પર પોતાની જેન્ડર છતી ન થાય તેમ ઈચ્છતાં હોય તેમની માટે શ્રેષ્ઠ વિકલ્પ

21મી સદીનો આધુનિક દાનવીરઃ માર્ક ઝુકરબર્ગ

ઝુકરબર્ગ દંપતીએ 2013માં સાથે મળીને 7.7 અબજ ડોલરનું દાન કર્યું અને 2.9 અબજ ડોલર દાન આપવાની જાહેરાત કરી

ફેસબુકના 10 વર્ષઃ ભારતમાં 10 કરોડ વપરાશકારોનું સિમાચહ્ન નજીક

દેશમાં 9 ભાષામાં સેવા આપતી ફેસબુકમાં દર મહિને સંકળાઈ રહેલા 20 લાખ લોકો

ક્રિકેટ બાદ સચિન સોશિયલ મીડિયા પર બેટિંગ કરશે

જસવિંદર સંધુએ 38 મિનિટની લાસ્ટ ગુડબાય ટુ 22 યાર્ડસ નામની ડોક્યુમેન્ટ્રી બનાવી

ફેસબુકે ન્યૂઝપેપર એપ 'પેપર' લોન્ચ કરી

પેપરના પાર્ટનર અંગે કંપનીનો કંઈપણ કહેવાનો ઈનકાર

ફેસબુકની વધુ સ્ટેન્ડએલોન એપ્સ લોન્ચ કરવાની યોજના

છેલ્લાં ત્રણ મહિનામાં મેસેન્જરના વપરાશકારોમાં 70 ટકાનો વધારો

ફેસબુક પર ફેક એકાઉન્ટને પકડી પાડતી એપ

ઈઝરાયલની કંપનીએ બનાવેલી Fakeoff નામની એપ એડવાન્સ એલ્ગોરિધમ આધારે અસલી-નકલીને પારખે છે

અમેરિકાની લાડીને હરિયાણાનો વર

ફેસબુક પર પાંગરેલા પ્રેમના પૂરમાં એડ્રિનાએ પોતાના 16 વર્ષ નાના ભારતીય મુકેશ કુમાર સાથે લગ્ન કર્યાં

હાય રે કળિયુગ! માતાએ બાળકને ફેસબુક પર વેચ્યું

ચિલીની મહિલાએ બાળકના જન્મ પહેલાં જ ઈન્ટરનેટ પર સોદો કર્યો હતો

ફેસબુક દ્વારા ઘેરબેઠાં લકવાની સારવાર કરો

રાયપુરની એક સંસ્થાએ ફેસબુક દ્વારા ફિઝિયોથેરાપી સારવાર શરૂ કરી

ફેસબુકે ભારતમાં પ્રથમ હસ્તાંતરણ કર્યું

બેંગ્લોરની લિટલ આઈ લેબ્સનો એકથી દોઢ કરોડ ડોલરમાં સોદો થયો હોવાનો અહેવાલ

કમિશ્નર ઓફ પોલીસ દ્વારા ફેસબુક પેજનું ઉદ્ઘાટન

શહેરમાં વધેલા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ફેસબુક પેજ બનશે સેતુ

હવે ફેસબુક વાપરો તમારી ભાષામાં

એયરટેલે પોતાના પ્રિપેડ ગ્રાહકો માટે નિશ્ચિત સમય માટે આ સેવા મફ્ત આપી છે.

social media helps job seekers to find the job

સોશ્યલ મીડિયા પણ અપાવી શકે તમને જોબ

લોકપ્રિય બનેલા સોશ્યલ મીડિયા જોબ શોધવા માટે કારગર હથિયાર

વર્ષ 1947નું પુનરાવર્તન 2014માં થશે

આંકડાકીય સંયોગ બન્યો ચાહરવર્ગ માટે લોકચર્ચાનો નવો મુદ્દો

ફેસબુકના કારણે મળ્યો ખોવાયેલ ભારતીય પરત

બેભાન અવસ્થામાં ભારતીય દૂતાવાસ સામેથી મળી આવ્યો હતો.

ફેસબૂક પર થશે જગન્નાથના દર્શન

10 જુલાઈએ અમદાવાદમાં 136મી રથયાત્રા ચુસ્ત સુરક્ષા સાથે યોજાશે

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots