US News

ભારત-જાપાનની દોસ્તીથી ચીન પરેશાન...

ચીનનાં આધારભૂત પ્રચાર માધ્યમે દાવો કર્યો છે કે જાપાનનાં પ્રધાનમંત્રી યોશિહોકો નોદાનાં હાલનો ભારતનાં પ્રવાસનો મુખ્ય હેતુ ચીનનાં પ્રભાવને મર્યાદિત કરવાનો છે. તેઓ એશિયા-પ્રશાંત દેશો સાથે મજબૂત સંબંધો વિકસાવીને આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માંગે છે.

રશિયાની અદાલતે છેવટેભગવદ્ ગીતા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ફગાવી દીધો...

રશિયાની અદાલતે છેવટે હિંદૂ ધર્મના પવિત્ર ગ્રંથ ‘શ્રી ભગવદ્ ગીતા’ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ફગાવી દીધો છે.

પ્લુટો ગ્રહ પર જીવનની સંભાવના હોવાનું ખગોળશાસ્ત્રીય અનુમાન...

હમણાં સુધી ફક્ત મંગળ પર જ જીવનની શક્યતાઓનો દાવો કરતાં ખગોળશાસ્ત્રીઓ હવે પ્લુટો ગ્રહ પર પણ જીવન પાંગરવા માટે જરૂરી તત્વો મળી આવ્યાં હોવાનું જણાવી રહ્યાં છે.

indiausjapanshakehandsagainschina

ચીન સામે ભારત, અમેરિકા અને જાપાને હાથ મિલાવ્યાં...

ચીનનાં દુ:સાહસો પર લગામ કસવા માટે હવે ભારત, અમેરિકા અને જાપાને હાથ મિલાવ્યાં છે.

chinawillsupportpakistan

પાકિસ્તાનને સંપૂર્ણ સહયોગની ચીનની ખાત્રી...

ચીન દ્બારા પાકિસ્તાનને સંપૂર્ણ સહકારની ખાત્રી અપાતાં આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

alkayda moves in north africa

પાકિસ્તાનમાં નબળાં પડી રહેલાં આતંકવાદી સંગઠન અલ-કાયદાએ હવે ઉત્તર આફ્રિકાને પોતાનું નવું નિવાસ

બ્રિટિશ અધિકારીઓનું માનવું છે કે અલ-કાયદાએ હવે ઉત્તર આફ્રિકાને પોતાનું નવું નિવાસસ્થાન બનાવ્યું છે.

barakobamaapologise

બરાક ઓબામાએ અફસોસ વ્યક્ત કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આસિફ અલી ઝરદારીને ફોન કરી શોક જાહેર કર્યો.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %