Home» International» Europe

Europe News

એન્ટી-પાઈરસી ખરડાનાં વિરોધમાં આજે વિકિપીડિયા બંધ...

વિકિપીડિયા અમેરિકી કોંગ્રેસમાં વિચારણા હેઠળ મુકાયેલા પાઇરસીવિરોધી ખરડાના વિરોધમાં આજે ૨૪ કલાક માટે પોતાની વેબસાઇટ બંધ રાખશે.

UN આતંકવાદ સામે લડાઈમાં પાકિસ્તાનની સાથે...

સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ બાન કી મૂને આતંદવાદ સામે બાથ ભીડવામાં સંયુક્ત રાષ્ટ્ર પાકિસ્તાનની સાથે છે તેવું જણાવ્યું હતું.

બોબી જીન્દાલ બીજીવાર લ્યુસિયાના રાજ્યનાં ગવર્નર તરીકે ચુંટાઈ આવ્યા...

બોબી જીન્દાલે બીજીવાર લ્યુસિયાના રાજ્યનાં ગવર્નર તરીકે શપથ ગ્રહણ કરીને કાર્યભાર સંભાળ્યો છે.

યુવકનાં પગમાંથી ૯૦ કિલોગ્રામની ગાંઠ દૂર કરાઈ...!!!

વિયેટનામનાં તબીબોએ એક યુવકનાં પગમાંથી ૯૦ કિલોગ્રામ વજનની ગાંઠ કાઢતાં આ કિસ્સો વિશ્વભરમાં ચર્ચાની એરણે ચઢ્યો છે.

નાસાને ચંદ્ર પર ફાટેલાં જ્વાળામુખીનાં ફોટા મળ્યાં...

નાસાના લ્યૂનર અવકાશયાને ચંદ્ર પરના એક મોટા જ્વાળામુખીના મુખના ફોટા લીધા છે. તે જવાળામુખી નરી આંખે પણ જોઈ શકાતો હોવાનું જાણવા મળ્યું છે.

અફઘાનિસ્તાનનાં કંદહારમાં થયેલાં વિસ્ફોટમાં ૬ નાં મોત-૧૯ ઘાયલ...

અફઘાનિસ્તાનનાં કંદહાર શહેરમાં થયેલાં વિસ્ફોટમાં ઓછામાં ઓછી ૬ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે જ્યારે ૧૯ વ્યક્તિઓનાં ઘાયલ થયાનાં અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે.

newyorkpolicearrestoneinthecaseofattackontemples

અમેરિકામાં મંદિર-મસ્જિદ પર હુમલો કરનાર ઝડપાયો...

છેવટે અમેરિકાનાં ન્યૂયોર્કમાં મંદિરો અને મસ્જિદ પર હુમલો કરનાર આરોપીને પોલિસે ઝડપી પાડ્યો છે. આ શખ્સે પાંચ સ્થળોએ પેટ્રોલબોમ્બથી હુમલો કર્યો હતો.

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થી અનુજ બિદવેનો હત્યારો પોલીસ કસ્ટડીમાં

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થી અનુજ બિદવેની હત્યાના આરોપમાં એક બ્રિટિશ યુવકની પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે. આશરે 20 વર્ષીય બ્રિટિશ નાગરિક કેરોન સ્પેપલેટોન નામના યુવકને માનચેસ્ટર કોર્ટના મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો

પ્રિન્સ હેરી હવે માઉન્ટ એવરેસ્ટ સર કરશે.

બ્રિટિશ રાજપરિવારના ત્રીજા નંબરના વારસ પ્રિન્સ હેરીએ વિશ્વનાં સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાની ઈચ્છા જાહેર કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રિન્સ હેરી આ વર્ષે મે મહિનામાં માઉન્ટ એવરેસ્ટને સર કરશે

ભારત-જાપાનની દોસ્તીથી ચીન પરેશાન...

ચીનનાં આધારભૂત પ્રચાર માધ્યમે દાવો કર્યો છે કે જાપાનનાં પ્રધાનમંત્રી યોશિહોકો નોદાનાં હાલનો ભારતનાં પ્રવાસનો મુખ્ય હેતુ ચીનનાં પ્રભાવને મર્યાદિત કરવાનો છે. તેઓ એશિયા-પ્રશાંત દેશો સાથે મજબૂત સંબંધો વિકસાવીને આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માંગે છે.

રશિયાની અદાલતે છેવટેભગવદ્ ગીતા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ફગાવી દીધો...

રશિયાની અદાલતે છેવટે હિંદૂ ધર્મના પવિત્ર ગ્રંથ ‘શ્રી ભગવદ્ ગીતા’ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ફગાવી દીધો છે.

પ્લુટો ગ્રહ પર જીવનની સંભાવના હોવાનું ખગોળશાસ્ત્રીય અનુમાન...

હમણાં સુધી ફક્ત મંગળ પર જ જીવનની શક્યતાઓનો દાવો કરતાં ખગોળશાસ્ત્રીઓ હવે પ્લુટો ગ્રહ પર પણ જીવન પાંગરવા માટે જરૂરી તત્વો મળી આવ્યાં હોવાનું જણાવી રહ્યાં છે.

alkayda moves in north africa

પાકિસ્તાનમાં નબળાં પડી રહેલાં આતંકવાદી સંગઠન અલ-કાયદાએ હવે ઉત્તર આફ્રિકાને પોતાનું નવું નિવાસ

બ્રિટિશ અધિકારીઓનું માનવું છે કે અલ-કાયદાએ હવે ઉત્તર આફ્રિકાને પોતાનું નવું નિવાસસ્થાન બનાવ્યું છે.

indianstudentswininbritain

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીનો ડંકો

ભારતીય મૂળના વિદ્યાર્થીનો બ્રિટનમાં ડંકો વાગ્યો છે. ભારતીય મૂળના આ વિદ્યાર્થીએ સમગ્ર બ્રિટનમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %