Home» Gujarat» Vadodara

Vadodara News

differentcelebrationoftrafficweekinvadodara

વડોદરાની એક હોટેલમાં ઉજવાય છે અનોખો ટ્રાફિક સપ્તાહ...

વડોદરાની રોટી-સોટી હોટેલ અને વડોદરા ટ્રાફિક પોલીસે મળીને અનોખી રીતેટ્રાફિક સપ્તાહની ઉજવણી હોટેલમાં કરી છે.

gujaratisbecomingminijapan

ગુજરાતમાં મિની જાપાન ઊભું કરવાનું સપનું સાકાર થઈ રહ્યું છે-નરેન્દ્ર મોદી

ગુજરાતની મુલાકાતે આવેલા જાપાનના પૂર્વ વડા પ્રધાન યાસુઓ ફુકુડા સાથે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ લંબાણપૂર્વકની ચર્ચા કરી.

mahindratractorworkerprotestagainstcompany

મહિન્દ્રા ટ્રેકટરના કામદારોનું કંપની સામે આંદોલન

ગુજરાત ટ્રેકટરના કર્મચારીઓ કંપની સામે આંદોલન કરશે. આ કંપનીમાં 60 ટકા હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો છે જ્યારે 40 ટકા હિસ્સો સરકારનો છે.

judgementonlokayuktaingujratwillbedeclaredon18january

ગુજરાતનાં લોકાયુકતના કેસમાં ચુકાદો ૧૮મી જાન્યુઆરી પર અનામત...

ગુજરાતનાં લોકાયુકતના કેસમાં તમામ પક્ષકારોની રજુઆત બાદ ચુકાદો ૧૮મી જાન્યુઆરી પર અનામત રાખવામાં આવ્યો છે.

inaugrationofdhambanimemorial

ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું...

સ્વ. ધીરૂભાઈ અંબાણીના ૮૦માં જન્મદિને ૨૮ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ તેમના વતન ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું હતું.

ambanibrothersreachedatchorwad

સ્વ. પિતાનાં જન્મદિનની ઉજવણી માટે અંબાણી બંધુઓ ચોરવાડ પહોંચ્યાં...

અનિલ અંબાણી મંગળવારે સવારે પોતાના હેલિકોપ્ટરમાં ચોરવાડ ખાતે પહોંચ્યા છે. મુકેશ અંબાણીને રીસીવ કરવા માટે અનિલ અંબાણી સામા ગયાં હતાં.

vadodaracityfacefearofthief

સુરક્ષિત શહેરનો એવોર્ડ વિજેતા વડોદરામાં ચોરનો આતંક

સુરક્ષિત શહેરનો ઍવોર્ડ જીતનાર વડોદરા શહેરમાં ચોરી અને ચીલઝડપની ઘટનાઓથી પ્રજા ભયના ઓથાર હેઠળ આવી ગઇ છે. દિવસને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓથી પોલિસની ઉંઘ હરાર થઇ છે.

womenrule254panchayatsingujarat

ગુજરાતમાં ૨૫૪ ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ મહિલા શાસન...

ગુજરાતમાં ૨૫૪ જેટલી ગ્રામ પંચાયતોમાં મહિલાઓએ શાસનની ધૂરા સંભાળી લેતાં મહિલા સશક્તિકરણનો એક નવો જ અધ્યાય લખાયો છે.

gettogetherofambanisatchorwad

ચોરવાડમાં અંબાણી પરિવારનાં સ્નેહમિલન પર સૌની નજર...

૧૪ વર્ષ પછી ચોરવાડમાં અંબાણી પરિવાર એકત્ર થશે જેના પર સમગ્ર દેશની નજર મંડાઈ છે.

ishardangadhvipassedaway

પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું અવસાન...

ગુજરાતનાં પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થતાં તેમનાં ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

olympiccommonwealthandkhelmahakumbh

ઓલિમ્પિક, કોમનવૅલ્થ અને ગુજરાતનો ખેલમહાકુંભ

ગુજરાતની વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે તરત જ નામ યાદ આવે, ‘ખેલમહાકુંભ’.

nrireadyfordharmajedaycelebration

ધર્મજ ડેની તડામાર તૈયારીઃ NRI કરશે ખાસ ડિમાન્ડ...?

ગુજરાતના ચરોતરમાં ધર્મજ ડે ઉજવવા માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતા આ ખાસ દિવસે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે વસનારા ધર્મજ ગામના મૂળ વતની માદરે વતન ધર્મજ ખાતે ઉમટી પડે છે

bharat ratna category

સચીન રમેશ તેંડુલકરને ભારત રત્ન મળવો જોઈએઃ જયવંત લેલે

ભારતની રાષ્ટ્રીય રમત હોકીમાં ધ્યાનચંદ અને ભારતની લોકપ્રિય રમત ક્રિકેટમાં સચિન તેંડુલકરના નામનો સમાવેશ

central government approve satellite technology for gujarat

સેટેલાઇટ શિક્ષણ માટે ગુજરાતને લીલીઝંડી, 12 શૈક્ષણિક કાર્યક્રમો એક સાથે પ્રસારિત થશે

જરાતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા એક સાથે 12 સેકટરમાં લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ કાર્યરત થઇ શકે.

fire safety audit in gujarat state hospitals

ગુજરાતની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ

ગુજરાત સરકારે રાજ્યની દરેક હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરવાનું નક્કી કર્યુ છે.

watertaxwillbestartedatvadodara

વડોદરામાં મિલકતોનું ભાડું જંત્રી પ્રમાણે કરવા અને પાણીચાર્જ શરૂ કરાશે?

વડોદરા સેવાસદનના આગામી બજેટમાં મિલકત વેરામાં વધારો કરાય તેવી શકયતા છે.

apjabdulkalamazad

એ.પી.જે. અબ્દુલ કલામ 10મી નવેમ્બરે બરોડામાં

બરોડા મેડિકલ કોલેજમાં દેશના જાણીતા વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ મહેમાન

gujarat

દહેજનો દાનવ હજૂ પણ સભ્ય સમાજમાં અસ્તીત્વ ધરાવે છે

શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા પાસે તેના સાસરિયાઓએ દહેજનીમાગણી

ggn

કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા સ્થળની ખોજ

ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવાની જરૂરીયાત 

amul

અમૂલને બેસ્ટ કોર્પોરેટ સિટિઝન એવોર્ડ

અમૂલને વર્ષ 2011ના બેસ્ટ કોર્પોરેટ સિટિઝન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %