Home» Gujarat» Ahmedabad

Ahmedabad News

inaugrationofdhambanimemorial

ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું...

સ્વ. ધીરૂભાઈ અંબાણીના ૮૦માં જન્મદિને ૨૮ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ તેમના વતન ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું હતું.

ambanibrothersreachedatchorwad

સ્વ. પિતાનાં જન્મદિનની ઉજવણી માટે અંબાણી બંધુઓ ચોરવાડ પહોંચ્યાં...

અનિલ અંબાણી મંગળવારે સવારે પોતાના હેલિકોપ્ટરમાં ચોરવાડ ખાતે પહોંચ્યા છે. મુકેશ અંબાણીને રીસીવ કરવા માટે અનિલ અંબાણી સામા ગયાં હતાં.

gujaratisgotpassporteasilywithnewsystemofpassportdepartment

ગુજરાતમાં પાસપોર્ટ સરળતાથી મળે તે માટે નવા કેન્દ્ર શરૂ કરાશે

પાસપોર્ટ ઝડપથી મળી શકે તે માટે પાસપોર્ટ સહાય કેન્દ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી રહ્યા છે. અન્ય રાજ્યોમાં આ કેન્દ્ર કાર્યરત છે જ્યારે ગુજરાતમાં શુક્રવારથી આ કેન્દ્ર કાર્યરત થશે.

womenrule254panchayatsingujarat

ગુજરાતમાં ૨૫૪ ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ મહિલા શાસન...

ગુજરાતમાં ૨૫૪ જેટલી ગ્રામ પંચાયતોમાં મહિલાઓએ શાસનની ધૂરા સંભાળી લેતાં મહિલા સશક્તિકરણનો એક નવો જ અધ્યાય લખાયો છે.

gettogetherofambanisatchorwad

ચોરવાડમાં અંબાણી પરિવારનાં સ્નેહમિલન પર સૌની નજર...

૧૪ વર્ષ પછી ચોરવાડમાં અંબાણી પરિવાર એકત્ર થશે જેના પર સમગ્ર દેશની નજર મંડાઈ છે.

ishardangadhvipassedaway

પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું અવસાન...

ગુજરાતનાં પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થતાં તેમનાં ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

olympiccommonwealthandkhelmahakumbh

ઓલિમ્પિક, કોમનવૅલ્થ અને ગુજરાતનો ખેલમહાકુંભ

ગુજરાતની વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે તરત જ નામ યાદ આવે, ‘ખેલમહાકુંભ’.

illegalliquercoughtbyahmedabadpolice

31stની ઉજવણી કરતાં પહેલા દારૂની ડિલેવરી કરતો બુટલેગર ઝડપાયો

31મી ડિસેમ્બરની ઉજવણી માટે દારૂના ઓર્ડરની ડિલીવરી કરવા આવેલો રાજસ્થાનનો બુટલેગર સુરધારા સર્કલ પાસેથી ઝડપાયો છે.

nrireadyfordharmajedaycelebration

ધર્મજ ડેની તડામાર તૈયારીઃ NRI કરશે ખાસ ડિમાન્ડ...?

ગુજરાતના ચરોતરમાં ધર્મજ ડે ઉજવવા માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતા આ ખાસ દિવસે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે વસનારા ધર્મજ ગામના મૂળ વતની માદરે વતન ધર્મજ ખાતે ઉમટી પડે છે

adaniwillfileaffidevitsaysgujarathighcourt

અદાણીને એફિડેવિટ ફાઇલ કરવા હાઇકોર્ટનો આદેશ

ભૂજમાં આવેલા ભૂકંપ બાદ હોસ્પિટલના વહીવટનો કારભાર સંભાળનાર અદાણીના ટ્રસ્ટને ફરી એફિડેવિટ ફાઇલ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

electricity bill of rupees 7 5 crore

સાડા સાત કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રીસિટીનું બિલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું માસિક ઇલેક્ટ્રીસિટી બિલ આવ્યું છે સાડા સાત કરોડ રૂપિયા.

on issue of exam gujarat university plan meeting wih collage principle

પરીક્ષાલક્ષી વિચારણા માટે યુનિવર્સિટીની કોલેજના આચાર્યો સાથે બેઠક

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે કોલેજના આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી છે.

central government approve satellite technology for gujarat

સેટેલાઇટ શિક્ષણ માટે ગુજરાતને લીલીઝંડી, 12 શૈક્ષણિક કાર્યક્રમો એક સાથે પ્રસારિત થશે

જરાતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા એક સાથે 12 સેકટરમાં લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ કાર્યરત થઇ શકે.

fire safety audit in gujarat state hospitals

ગુજરાતની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ

ગુજરાત સરકારે રાજ્યની દરેક હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરવાનું નક્કી કર્યુ છે.

nadeem sayed stabbed to death

આરટીઆઇ એક્ટિવિસ્ટ નદિમ સૈયદની તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં હત્યા

આરટીઆઇ એક્ટિવિસ્ટ નદિમ સૈયદની આજે સવાર સુમારે ચાર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં તેમની હત્યા કરી છે.

vhp rss members will stay in pirna masjid in ahmedabad

વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના કાર્યકરોનો દરગાહમાં ઉતારો

અમદાવાદમાં નજીકના સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવાદ છંછેડાઇ તેવી સંભાવના છે

ndc meeting modi attack on congress

રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકમાં મોદીએ કર્યા કેન્દ્ર પર પ્રહાર

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર માર્મિક કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસે આમઆદમીનું નામ લઇને વોટ લીધા હતા,

arjun modhwadia is third accused in sanjeev bhatt case

સંજીવ ભટ્ટ કેસમાં અર્જુન મોઢવાડિયાનું નામ આરોપી તરીકે દાખલ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને એડવોકેટ વિજય કનારાનું નામ દાખલ કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %