Home» Humour» Humour Rumours

Humour Rumours News

નિંદ્રા દેવીનુ વ્રત

આ વ્રત દર શિયાળામાં ચાર માસ દરમિયાન કરવામાં આવે છે.

મુનિસીટાપલીના પાયાના સિદ્ધાંતો ( વર્કસ મેન્યુઅલમાંથી સાભાર )

શહેરમાં માણસોની વસ્તી વધે તો એટલાં જ પ્રમાણમાં કૂતરા અને રખડતી ગાયોની વ્યવસ્થા કરો

દિલ્હીમાં પહલે આપ, પહલે આપ....

એકાએક લાઇમલાઇટમાં આવેલી આમ આદમી પાર્ટીને લઇને હવળી શૈલીમાં જોક

આઇ એમ વર્જિનનાં નિવેદન બાદ સરકારનો નિર્ણય

કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીનીટી એલાવાન્સની જાહેરાત

મોર્નિંગ વોકર્સનો ટ્રાફિક વધતાં લો ગાર્ડનમાં ટ્રાફિક માર્શલ ઊભા રખાશે

માર્શલ ગાર્ડનમાં ધીમે ચાલનારાની પાછળ ચાલી ડચકારા પણ બોલાવશે

લગ્ન-પ્રસંગના ૨૧ સનાતન સત્યો ...

ચાંદલાનું કાઉન્ટર હંમેશામાં બેન્કમાં કામ કરતાં કાકાના હવાલે હોય છે.

અધીર અમદાવાદી જણાવે છે, કંકોડાના સત્યાવીસ ગુણ....

કંકોડા છાલ ઉતાર્યા વગર મોઢા પર ઘસવાથી ખીલ ફૂટી જાય છે.

"ફ્લેશબેક ૨૦૬૯"

દિવાળીના પાંચ દિવસ ક્યાં જતા રહ્યા ખબર ય ના પડી

“ગટરમાં પડતાં બચવા મીકી માઉસ જેવા મોટા બુટ પહેરો’ મુનસીટાપલીની સલાહ.

વર્ષે બસો માણસો તેમજ કેટલાક તો વાહન સાથે ગટરમાં પડે છે

મુનસીટાપલી કૂતરા ત્રાસ હેલ્પલાઇન

મુનસીટાપલી કૂતરા ત્રાસ હેલ્પલાઈન માં આપનું સ્વાગત છે.

article of maitraiyi on garba

જાણો ગાણિતિક ગરબાનાં ઇક્વેશન

બે તાળીના, હીંચ, રાસ અને ફુદરડી ફરવાનાં ગાણિતિક સૂત્રો

article of adhir amdavadi for toilet rally

ડાંગમાં પતરાના ડબલા સાથે ટોઇલેટ સમર્થકોએ રેલી કાઢી

કેટલાક ઉત્સાહી લોકો અડધી હાકલ સાંભળી દોડવા લાગે છે

ggn humors and rumours by kadvo amdavadi

કાગડાઓનો ફૂડ ફેસ્ટીવલ

કાગડાઓને શ્રાદ્ધ પક્ષમાં મજ્જો જ મજ્જો પડી જતો હોય છે

article of adhir amdavadi on experiments with truth

સત્યના પ્રયોગો ભારે પડ્યા

લોકોએ ગાંધીજીના સિદ્ધાંતો અમલમાં મૂક્યા એનાંથી શું પરિસ્થિતિ સર્જાઈ

article of adhir amdavadi for humour rain in navratri

આ વર્ષે સુરતમાં ફ્લાયઓવર પર ગરબા રમાશે

ખેલૈયાઓ વરસાદમાં બમણા ઉત્સાહથી ગરબા કરશે તેવું જણાય છે...

article of adhir amdavadi for humour

હવે પરસેવામાંથી મીનરલ વોટર અને મીઠું પેદા કરાશે

ગુજરાતી સાહસિક મિતેશ કે. વિરાણીનાં ફળદ્રુપ ભેજાનો વિચાર

ggn humors and rumours by adhir amdavadi 4

હવે મચ્છરોની સમસ્યાનો ઉપાય હાથવેંતમાં!

ચોમાસામાં કેરોસીનથી ચાલતી રિક્ષાઓ કાયદેસર કરાશે

ggn humors and rumours by adhir amdavadi 3

રૂપિયાને બચાવવા સરકારનાં નક્કર પગલાં

હવેથી રૂપિયાને ગબડતો અટકાવવા સિક્કાઓ પર ગુંદર લગાડાશે!!!

ggn humors and rumours by kadvo amdavadi

"ડુંગળી ભાવ નિરંતર વધયતે!"

ડુંગળીના ધરખમ ભાવવધારાએ તમામ ક્ષેત્રે ક્રાંતિ આણી...

ggn humors and rumours by adhir amdavadi 2

ડુંગળી હેડલાઈન્સ ટુડે

ડુંગળી અંગે તાજા સમાચારો અધીર અમદાવાદીની કલમે...

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %