Home » Authors » Niranjan Trivedi

Niranjan Trivedi

Niranjan Trivedi

(લેખક ગુજરાતી ભાષાના ખ્યાતનામ હાસ્યલેખક છે અને તેઓના ૯ પુસ્તકો પ્રગટ થઇ ચુક્યા છે. તેઓના ચાર પુસ્તકોને સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળી ચુક્યા છે.)

Niranjan Trivedi ના મંતવ્યો :

'રે ગધેડાં, સુખથી ભૂંકજો.......'

એક પ્રધાન નામે રાજાએ કરોડોની સંખ્યામાં મોતીનો ચારો ચરેલો...

આબુવાલાને એવરેસ્ટવાળા કહી શકો

વી.પી.સિંગ શેખાદમની ખબર પૂછવા તેમના ઘરે પણ ગયા હતાં...

આખરે અજમલ આમિર કસાબ ગયો...

ઈઝરાઇલવાળા આતંકનો જવાબ આપવામાં કોઇ મહૂરત જોતાં નથી...

સલમાન ખાન ક્યાં જમવા ગયો હતો?

કેટરિનાએ હમણાં જ જાહેર કર્યું છે કે સલમાન તો એનો ભાઇ છે...

સોનિયા, મનમોહને ફરીથી ચીપેલાં પત્તાં...

‘ચાહે તનખા દસ કમ કર દો, મગર નામ દરોગા રખ દો’....

સ્રી: રસોઇની મહારાણી કે મહાદાસી?

રસોઇ-શોના નિર્ણાયકો મહિલા સમક્ષ સાસુગીરી કરતાં દેખાય છે...

વજન વગરના મુખ્યપ્રધાન !

મુખ્યપ્રધાનનું વજન કેટલું હોય ?

લગ્નની જાહેરાતો કે મનોરંજક ટાઇમપાસ!

‘બોસ, લગ્નવિષયક જાહેરાતો જેવી રસપ્રદ વસ્તુ બીજી કોઇ નથી.'

‘સાંસ ભી કભી બોક્સર થી’

મુક્કા મારી સોનાના દાગીના પડાવી લેનાર તમને અમદાવાદમાં મળી રહે

સાવધાન...સાવધાન...પણ લોકો ગણકારતાં નથી

‘સિગારેટ પીવી હાનિકારક છે.’-છતાં લોકો સમજતાં નથી...

દુલ્હન વહી જો ધરતીકંપ લાયે

લગ્ન-ઈચ્છુક મહિલા ચર્ચમાં પહોંચી એ જ વખતે ધરતીકંપ આવ્યો...

નાના પાટેકરનો રસોઇયો રાષ્ટ્રપતિ?

આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાબેન ઇંદિરા ગાંધીનું રસોડું સંભાળતા હતા.

હવે તો હું જ રાષ્ટ્રપતિ....

ટીવી કાર્યક્રમો જોતાં મને લાગ્યું કે મારા માટે રાષ્ટ્રપતિ થવું ઠીક રહેશે.

પ્રિય પત્નીનો લોકાર્પણ સમારોહ ?

‘નિરંજનભાઇ, સાહિત્ય પરિષદના હોલ ઉપર પ્રિય પત્નીનું લોકાર્પણ રાખ્યું છે.’

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %