Home » Authors » Hemant Kumar Shah

Hemant Kumar Shah

Hemant Kumar Shah

(લેખક વૈશ્વિક અને ભારતીય રાજનીતિ અને અર્થનીતિના વિશેષજ્ઞ અને વિશ્લેષક છે.)

Hemant Kumar Shah ના મંતવ્યો :

"નવીનતા વિનાનું રાજ્યસરકારનું બજેટ"

રાજ્યસરકારની વેરાની આવક સતત વધતી જાય છે...

શિક્ષણ ક્ષેત્રે એમઓયુઃ નફાનો રોગ વકરશે

સ્વનિર્ભર કોલેજો અને યુનિવર્સિટીઓને નફાનો રોગ લાગુ પડ્યો છે...

વાયબ્રન્ટ ગુજરાતઃ કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના

આવી પરિષદોથી ગુજરાતને શું ફાયદો થયો એ સમજવાની જરૂર છે

ગુજરાત એકમતે ભાજપ અને મોદીનું નથી!

48 ટકા મત ભાજપને પડ્યાં એટલે 52 ટકા મત વિરોધમાં પડ્યાં

ગુજરાતની ચૂંટણીમાં મુદ્દાવિહીન મુદ્દા

ગુજરાતની આ ચૂંટણીમાં પ્રજાને સ્પર્શી શકે એવા મુદ્દાનો સદંતર અભાવ

વિધાનસભાની ચૂંટણીઃ ગુજરાતમાં નવાં પરિમાણો

આવી રહેલાં સમયમાં આ પરિમાણો બેશક ખૂબ જ મહત્વનાં બની રહેશે

ગરીબી ખૂબ હોય એ ગુજરાતને વિકસિત કહેવાય?

ગુજરાતમાં પાંચમા ભાગ કરતાં પણ વધારે લોકો ગરીબ છે...

નર્મદા યોજનાની નહેરો જ ના બનાવાઈ!

પિયતવિસ્તારને પાણી પહોંચાડવાની કામગીરી પાઈપલાઈન દ્વારા કરાશે

ગુજરાતની પંચાયતો નાણાં વગરના નાથિયા જેવી!

ગુજરાતમાં પંચાયતીરાજ છેલ્લાં 10 વર્ષના ગાળા દરમિયાન ખાડે ગયું છે

કેન્દ્રની ગ્રાન્ટથી ગુજરાતનું દેવું ચૂકવાય છે !

હકીકતો દર્શાવે છે કે સરકારે રાજ્યની નાણાકીય સ્થિતિ બગાડી નાખી છે

ગુજરાતમાં વીજળી: દેખાડાય છે તેટલું અજવાળું નથી

સરકાર વીજક્ષેત્રે જે બણગાં ફૂંકે છે તેમાં નગારાં પીટવાનો ઉત્સાહ વધારે છે

ગુજરાતમાં ટપક સિંચાઇ: કેટલા ખર્ચે, કોના લાભાર્થે?

નાનો ખેડૂત ટપક સિંચાઇ માટે રોકાણ કે વીજખર્ચ કરી શકે તેમ નથી

ગુજરાત સરકાર ખેડૂતવિરોધી છે?

નર્મદા નહેર માટે જમીન આપનાર ખેડૂતો પર પોલીસકેસ કેમ?

સુજલામ્-સુફલામ્ : મૃગજળ માટે નાણાંનો વ્યય

અંદાજિત પાણીને આધારે કરોડો રૂપિયાનો થતો વ્યય !

ગુજરાતમાં રોજગારીની સ્થિતિ ગંભીર

આંકડા જોતાં રોજગારી સર્જન માટે ગુજરાત સરકાર ગંભીર નથી..,

દરેક ગુજરાતી માથે રૂ. 23,224નું સરકારી દેવું!

ગુજરાત સરકારની આવક વધે છે છતાં દેવું સતત વધતું જાય છે

ગુજરાતને ખરેખર અન્યાય થાય છે ખરો?

ગુજરાતને અન્યાયની ભાષા કોંગ્રેસ-વિરોધની મૂળ ભૂમિકામાંથી જન્મી છે

બીઆરજીએફ યોજનાનો ગુજરાતમાં અધૂરો અમલ

ગુજરાતના પછાતવિસ્તારો પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે

ગુજરાતમાં શાળેય શિક્ષણ ખાડે ગયું છે!

સરકાર પાસે પછાત વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે નાણાં નથી!

ગુજરાત: પાણીને નામે કરોડો રૂપિયા પાણીમાં!

પાણીને નામે ગુજરાત સરકાર દ્વારા છેતરપિંડી ચાલી રહી છે

કોંગ્રેસ અને ભાજપના ઇજારામાં પરિવર્તન!

કેશુભાઇ યુવાનોને આકર્ષવામાં સફળ થયા છે એમ કહી શકાય

"ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ત્રણ દાયકા જૂની ઘટના"

1980-81 થી 1997-98માં ગુજરાતના અર્થતંત્રમાં માળખાગત પરિવર્તન

ગુજરાતની પાલિકાઓ સરકારની ગુલામ છે!

નગરપાલિકાઓ પાસે યોજનાકીય સ્વતંત્રતા રહેતી નથી

ગુજરાત માનવવિકાસની બાબતમાં પછાત!

ગુજરાતમાં માનવવિકાસ ઓછો થયો છે એ ચિંતાનો વિષય છે.

ગુજરાતમાં વાઇબ્રન્ટ પ્રદૂષિત વિકાસ ?

સરકાર અને જીપીસીબી પ્રદૂષણ રોકવા માટે યોગ્ય કામ કરતાં નથી

ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કયારે કેટલો થયો?

ઔદ્યોગિક રીતે ગુજરાતનો વિકાસ ગુજરાતના સ્થાપનાકાળથી જ થતો રહ્યો છે

ગુજરાત સરકારની લાપરવાહી કે કુશાસન?

સુશાસનનો અર્થ એ છે કે સરકારી કચેરીઓમાં નિયમો મુજબ કામ થાય

‘કેગ’ અહેવાલ: રાજ્ય સરકાર પર સવાલ

ગુજરાત સરકારનાં નિર્ણયોથી તિજોરીને કરોડોનું નુકસાન

રાજ્યનો આર્થિક વિકાસ 1981-94 દરમ્યાન

ગુજરાતના ઔદ્યોગિક વિકાસની શરૂઆત 1981-94 દરમિયાન

ખંડસમયના અધ્યાપકોનું કરૂણ પ્રકરણ

યુજીસી ઇચ્છતી જ નથી કે ખંડ સમયના અધ્યાપકો હોય. તે તો પૂર્ણ સમયના જ અધ્યાપકો ઇચ્છે છે.

ગુજરાતની સીબીસીએસ : ચોઇસ વિનાની સીસ્ટમ

રાજયનો શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વિશે વાતો કરે છે પરંતુ તેને હીન કક્ષાની વ્યવસ્થા નજરે ચડતી નથી !

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ સદંતર ખાડે ગયું છે

છેલ્લા 10 વર્ષની ગુજરાત સરકારની નીતિઓએ રાજયમાં ઉચ્ચ શિક્ષણની ઘોર ખોદી છે...

વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં જ્ઞાતિકારણ વકર્યું

જ્ઞાતિને આધારે મતો ખેરવવાની ચાલ કારગત નીવડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %