(શ્રી એ.ડી.વ્યાસ છેલ્લાં ૪૫ વર્ષોથી ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલાં છે. તેઓ પોતે એક અચ્છા ક્રિકેટર રહી ચૂક્યા છે. તેઓ હાલ બરોડા ક્રિકેટ એસોસીએશનના સભ્ય છે. ગુજરાતી પત્રકારત્વમાં રમત-ગમતને પ્રાધાન્ય આપવાની શરૂઆત લેખકે જ કરી એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. ૬૯ વર્ષની વયે પણ તેઓ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે તેમ જ રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે અને રમત-ગમત અંગે તેમના લેખ નિયમિત પ્રસિદ્ધ થાય છે. તેઓ જીજીએનના માધ્યમ દ્વારા રમતક્ષેત્ર અંગેની રસપ્રદ માહિતી પૂરી પાડશે.)
55 વર્ષ પહેલાં બે ગુજરાતી ખેલાડીઓએ ભારતને જીત અપાવી હતી
શ્રેષ્ઠ ટીમનો દાવો તે કેટલો સાચો છે તે તો સમય બતાવશે...
ઓવરએજનો મુદ્દો નવો નથી, વર્ષોથી આવું બધું ચાલતું આવે છે...
ગુજરાતના પ્રતિનિધિઓ બીસીસીઆઈમાં શોભાના ગાંઠીયા સાબિત થયા છે.
ગુજરાતનાં ત્રણેય એસોસિયેશને પોતાનો વિસ્તાર દર્શાવ્યો છે...
સંદીપ પાટિલ અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે અનેક બાબતે સામ્યતા છે
કોઇ પણ દેશ સાથે સંબંધ સુધારવાની વાતમાં ભારતે હંમેશાં પહેલ કરી છે
ભારતીય ઓલિમ્પિક સંઘની ચૂંટણી ફરી એકવાર પાછી ઠેલાઇ
રણજીમાં સૌથી વધુ વ્યક્તિગત રન મહારાષ્ટ્રના ભાઉસાહેબ નિમ્બાલકરના છે
કેટલાય ક્રિકેટ ખેલાડીઓનું સીધુ કે આડકતરી રીતે અપમાન
ભારતમાં ઓલિમ્પિકની ચળવળ ગુજ્જુ પારસી દોરાબ તાતાએ કરી હતી
...જરૂર છે ફક્ત કટિબદ્ધતાની અને અસરકારક કામગીરીની...