TV News

fromfatfitjustfivehours

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય!!!

પછીની તસવીર છે તેના માટે પહેલા વર્ક આઉટ થાય છે અને પહેલાની તસવીર માટે પછી વર્ક આઉટ થાય

starplus

સ્ટાર પ્લસની 6 ધારાવાહિકાઓ ટોપ 10ની યાદીમાં

ટીવીના નાના પદડે ધારાવાહિકોની વણઝારમાં સ્ટાર પ્લસની ધારાવાહિકોઓ મેદાન મારી ગઈ

bigbrother

ટીવી રિયાલિટી શો પર રેપનું જીવંત પ્રસારણ

આ શોના લાખો દર્શકો રવિવાર સવારે આર્શ્ચય ચકિત થઈ ગયાં હતા. જ્યારે બિગ બ્રધર બ્રાઝીલ’ શોમાં ભાગ લેનાર ડેનિયલ મોનિકા સાથે બળાત્કાર કર્યો

aparamehtawantstobemotherinlaw

હવે રીયલ લાઇફમાં સાસુ બનવાની ઈચ્છા-અપરા મહેતા

ગુજરાતી ચેનલ ગુજરાતી ફિલ્મને ટીઆરપી આપે છે, છતાં ગુજરાતી રંગભૂમિ પ્રોફેશનલ ટચના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

archanapuransinghincomedycircus

અર્ચના પૂરણ સિંહની કોમેડી સરકસમાંથી બાદબાકી

સોની ચેનલ પર આ શૉની શરૂઆત 2007થી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અર્ચના પૂરન સિંહ આ શૉ સાથે સંકળાયેલા રહ્યા હતા. પણ હવે તે આ શૉ કરવાની ના પાડી છે.

oprah winfrey

ઓપ્રાહ વિન્ફ્રે આગામી મહિનામાં ભારત આવશે

દુનિયાભરની મહિલાઓની પ્રેરણા રહી ચુકેલી અને અમેરિકાનો વિખ્યાત ચેટ શૉની હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે આગામી મહિનામાં ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.

shiprakhannamasterchef

માસ્ટરશેફ-2નો તાજ શિમલાની શિપ્રા ખન્નાના શિરે

માસ્ટરશેફ ઈંન્ડિયા સિઝન -2ની વિજેતા થઈ છે. 29 વર્ષીય શિપ્રાને જોસેફ રોજરિયો (સિલીગુડી) અને શાજિયા ફાતિમા (બેંગલોર)ને હરાવી ખિતાબ પર હક જમાવ્યો છે.

starpluststoodfirs

સ્ટાર પ્લસ રેઁકિંગમાં અવ્વલ નંબરે... સોની બીજા સ્થાને

સ્ટાર પ્લસ વર્ષંની સૌથી વધુ લોકિપ્રય ચેનલ તરીકે ઊભરી આવે એવી સંભાવના છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %