Hollywood News
શકિરાના વીડિયોને લઈને મચી બબાલ
વીડિયોમાં દ્વારા સમલૈંગિકતા અએ અનૈતિકતાને ઉત્તેજન આપવાનો કોલંબિયાના સાસંદનો આરોપ
હોલિવૂડ અભિનેતા ફિલિપ સેમર હોફમેનનું અવસાન
ડ્રગનો વધારે પડતો ડોઝ મોતનું કારણ બન્યો હોવાનું પોલીસનું તારણ
એ આર રેહમાને ગ્રેમી એવોર્ડ એેટેન્ડ કર્યો
મોઝાર્ટ મદ્રાસ તરીકે ઓળખાતા રેહમાને 2010માં સ્લમડોગ મિલિયોનરના જય હો ગીત બદલ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો
ઈઝરાયલમાં પામેલા એન્ડરસનની અપીલ
પ્રાણીઓની રૂવાંટીમાંથી બનતા વસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ મુકવા અંગે પત્ર લખ્યો
લેડી ગાગાએ જસ્ટિન બીબર માટે સપોર્ટ માંગ્યો
સોશિયલ નેટવર્કિંગના માધ્યમથી બીબરનું સમર્થન કરવા ગાગાએ પ્રશંસકોને અપીલ કરી
પિટબુલ અને જેલો 2014 ફિફા વર્લ્ડકપ સોંગ ભેગા મળીને ગાશે
પિટબુલ અને લોપેઝ સતત ચોથી વખત સાથે કામ કરશે
ઓસ્કાર 2014નું નોમિનેશન જાહેર થયું
ગ્રેવિટી, અમેરિકન હસલ સહિત 9 ફિલ્મો એવોર્ડની હરિફાઈમાં
રિહાનાએ 21મું ટેટુ ત્રોફાવ્યું
શરીરમાં ત્રોફાવેલા દરેક ટેટુનો કઈંક અર્થ
હોલિવૂડ સ્ટાર ડીકૈપ્રિયોની બીગ બી સાથે બીજીવાર કામ કરવાની ઈચ્છા
અમિતાભની નમ્રતાથી ટાઈટેનિકનો અભિનેતા ડીકૈપ્રિયો પ્રભાવિત
ઓસ્કરથી બાહર થઈ ભારતીય ફિલ્મ ‘ધ ગુડ રોડ’
આગામી 16 જાન્યુઆરીએ 86મા ઓસ્કર એવોર્ડને માટે પસંદ થયેલ ફિલ્મોની ઘોષણા કરાશે
બ્રિટીશ ગાયકને 35 વર્ષની સજા
ચાઈલ્ડ એબ્યુઝ મામલે આરોપો સાબિત થતાં કોર્ટે ફટકારી સજા
અભિનેતા લિયોનાર્ડો ભારત આવશે.?
હોલીવુડના અભિનેતાની જાન્યુઆરીમાં ભારત પ્રવાસની યોજના
આમિર સાથે કામ કરવાની ઇચ્છુક બોન્ડ ગર્લ
મિશેલ યોનેએ ગોવા ખાતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગ લીધો
પ્રસિદ્ધિ મારી અંતરાત્મા નહિ બદલી શકે: રહેમાન
મારો પરિવાર મારો પાયો છે જેનાથી હુ જમીન સાથે જોડાયેલો છું
જુરાસિક પાર્ક-4ને મળ્યું નવું નામ...
જુરાસિક વર્લ્ડના નામની ચોથી સિક્વલ જુન 2015માં રિલીઝ થશે
ઓમપુરી સ્પીલબર્ગ સાથે કામ કરશે
સ્પીલબર્ગની આગામી ફિલ્મ ધ હન્ડ્રેડ ફુટ જર્નીમાં અભિનય કરશે
ભારતીય મૂળના અભિનેતાનું મૃત્યું
પૉલ ભટ્ટાચાર્યએ હોલિવુડની અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે
ગ્વાઈનિથ પાલ્ટ્રો વિશ્વની સૌથી સુંદર મહિલા
“પીપલ” મેગેઝિનના સર્વેમાં હોલિવૂડ અભિનેત્રીને મળ્યું બહુમાન
અર્નોલ્ડ મહારાષ્ટ્રની મુલાકાતે આવશે
મુંબઈમાં યોજાનાર શરીર સૌષ્ઠવ સ્પર્ધામાં ઉપસ્થિત રહેશે
લાદેન હતો સની લિયોનનો પ્રશંસક
લાદેન ઠાર થયો ત્યારે સની લિયોનની વીડિયો સીડી મળી હતી
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.90 % |
નાં. હારી જશે. | 18.62 % |
કહીં ન શકાય. | 0.48 % |