Home» Entertainment» Bollywood

Bollywood News

ખિલાડી કુમાર તેની પત્નીથી ડરે છે!

દરેક ફિલ્મમાં જાતે દરેક સ્ટંટ કરનાર ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્નાથી ડરે છે. આ સિવાય તે કોઈનાથી ડરતો નથી.

ચિત્રાંગદા સિંહે બોલ્ડ લુકે સૌન ચકીત કર્યા

મેગેઝીનના જાન્યુઆરીના અંકના કવરપેજ પર ચિત્રાંગદાનો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. ચિત્રાંગદાએ મેગેઝીનના કવરપેજ પર માદક અદા સાથે કાળારંગનો પારદર્શક પહેરીને પોઝ આપ્યો છે.

બોલિવૂડ સુપરસ્ટાર કિંગખાન નવા વર્ષમાં જ ધાયલ

શાહરુખ ખાન તેની દીકરી સાથે ફૂટબોલ રમતી વખતે શાહરુખ ખાનને ઠેસ લાગતા તે પટકાયો હતો. તેના કારણે શાહરુખ ખાને પાંસળીઓના ભાગના ભારે ઈજા થઈ હતી.

aamirkhanbecamefather

મિસ્ટર પર્ફેક્શનિસ્ટના ત્યાં જુનિયર પર્ફેક્શનિસ્ટ આવ્યાં

આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવના ત્યાં પુત્રનો જન્મ

comebackofaishwaryarai

રૂપેરી પડદે ઐશ્વર્યા રાય બચ્ચન સંજય લીલા ભણસાલી સાથે કમ બેક કરશે

માઁ બન્યા પછી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વખતે રૂપેરી પરદે કમ બેક કરી રહી છે.

amirkhan

ટીવી એક સરળ માધ્યમ છે, તેના થકી ઘર ઘરમાં પહોંચી શકાયઃ આમિર ખાન

બોલીવુડના સુપરસ્ટાર અને મી. પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાતો આમિર ખાન આગામી દિવસોમાં નાના પડદે જોવા મળશે

kethrinakaif

સૌથી વધુ સર્ચમાં કૈટરીના થાય છે

દુનિયાભરના કેટરીના ચાહકો પોતાના મોબાઇલમાં તેની તસવીર ડાઉનલોડ કરે છે અને સૌથી વધુ સર્ચમાં કૈટરીના નામથી થાય છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %