Politics News
આમ આદમી પાર્ટી આખરે સરકાર બનાવશે કે નહીં?
નાગરિકોનો અભિપ્રાય જાણવાની પ્રક્રિયા પૂરી થયા પછી આમ આદમી પાર્ટીએ નિર્ણય પણ કરવો પડશે
આમ આદમી પાર્ટીના પ્રયોગોઃ લોકશાહીની નવી તરાહ
આ પણ એક નવતર પ્રયોગ છે. ડાયરેક્ટ ડેમોક્રસીનો આ પ્રયોગ છે.
શેરબજાર ભાજપનાં ઓવારણાં લે છે, પણ...
જેમને પ્રતિકૂળતામાં પણ તક દેખાતી હોય તેમને માટે આ રોકાણ કરવાનો સમય છે.
સજાતિય સંબંધો, બધામાં ભારતીય સંસ્કૃતિને ઘૂસાડવી જરૂરી છે ?
આપણા રાજકારણીઓ કેટલા દંભી છે તેનું વરવું પ્રદર્શન આ ચુકાદા અંગે થઈ રહ્યું છે
જનાદેશ ૨૦૧૩: આવી રહેલા વંટોળિયાનો સંકેત
મોદીને કારણે જ ભાજપ જીત્યો છે એવું નથી, પણ મોદી વગર તેનો વિજય આટલો ઉજ્જવળ ન હોત.

કેજરીવાલે સાબિત કર્યું કે હિંમત હોય તો કમીનાઓને પણ પછાડી શકાય
કેજરીવાલની જીત એક બહુ સામાન્ય માણસની જીત છે ને એ મોટી વાત છે.

મોદીએ તેમના મિત્રોથી સાવધ રહેવા જેવું છે
નરેન્દ્ર મોદીએ તેમના અતિઉત્સાહી મિત્રોથી અને પ્રજાએ કોંગ્રેસના દંભથી ચેતીને ચાલવાની જરૂર છે

દિલ્હીમાં વીઆઈપી વિ. આમ આદમીઃ કોનું મતદાન કેટલું?
એલીટ મતદાતા સૌથી વધારે ડિબેટ કરે છે, પણ મત આપવા જતો નથી.

પાટણ, આસારામ, તેજપાલ, ગાંગુલીઃ સર ઝુકાને સે કુછ નહીં હોતા...
પાટણ કાંડ કે આસારામ કાંડ કે તેજપાલ કાંડ કે જસ્ટિસ ગાંગુલી કાંડનો બોધપાઠ શો ?

પાંચ રાજ્યોના પરિણામો કદાચ સેમિફાઈનલ જેવા નહીં હોય
પાંચ રાજ્યોની ચૂંટણી પરથી લોકસભાનો મૂડ પરખાશે એમ માની શકાય નહી

નરેન્દ્ર મોદી સિંહોને ગુજરાત બહાર જતા કઈ રીતે રોકી શકે ?
ગુજરાતે તેના સિંહોને બહાર મોકલવા પડે ને પોતાની આગવી ઓળખ ગુમાવવી પડે તે ખરેખર દુઃખદ હશે

કોમી હિંસા ખરડો: શયતાની દિમાગની પેદાશ
હિન્દુઓને જન્મજાત અપરાધી ઠરાવતો ખરડો કોંગ્રેસનો અસલી ચહેરો ખુલ્લો પાડે છે.

ભારતરત્ન માટે લાયક છતાં ભારતરત્ન ના બન્યા એવા 10 હીરો કોણ ?
લાયક છે અને છતાં તેમને ભારતરત્ન એવોર્ડ નથી મળ્યો તેની વાત રસપ્રદ છે.

નરેન્દ્ર મોદી એક પડકાર છે...
...અને કોંગ્રેસ પડકારોનો સામનો કરવાનું ભૂલી ગઈ છે

આ દેશમાં કોમવાદ ને આતંકવાદ સિવાય મુદ્દા જ નથી ?
ભાજપ અને કોંગ્રેસ બંને સામસામી ગાળાગાળી કરવા મચી પડ્યાં છે

પાંચ રાજ્યોની ચૂંટણીના પાંચ મેસેજ
લોકસભાની ચૂંટણી આવવાની છે તેથી પાંચ રાજ્યોની ચૂંટણીનું મહત્ત્વ વધી ગયું

શાહઝાદા કે સોનિયા મોદી સાથે જાહેર ચર્ચા કરે તો શું થાય ?
કપિલ સિબ્બલે મોદીને જાહેર ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો

સરદાર પટેલે કસાબને બિરિયાની ખવડાવી હોત?
સરદારના અવસાન બાદ નેહરુના આશીર્વાદથી તેમના વલણ અને પ્રદાનને ઉતારી પડવાની જે વ્યવસ્થિત ઝુંબેશ શરુ થઇ તેમાં સેક્યુલરિસ્ટોએ હોંશભેર ભાગ લીધો હતો

સરદારનું સાચું અનુસરણ થાય તો સ્મૃતિ દીપી ઊઠે
સરદારે અંગત હિત કરતાં દેશ હિતને વધારે મહત્ત્વ આપ્યું હતું

શાહજાદો સલ્તનતની કંગાલિયત ખુલ્લી પાડે ત્યારે...
કોન્ગ્રેસ પાસે નેહરુ ખાનદાનનો વિકલ્પ નહિ હોય, પણ દેશને કોંગ્રેસનો વિકલ્પ મળી ગયો છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |