Home» India» Security

Security News

ઇશરત કેસ: સીબીઆઇએ પાકિસ્તાન પાસે મદદ માંગી

અમજદ અલી રાણા અને જિશાન જૌહર અંગેની માહિતી પાકિસ્તાન પાસે માંગી

આવતીકાલે ભારતને મળશે આઇએનએસ વિક્રમાદિત્ય

ભારતીય નૌકાદળનાં જહાજોનાં સુરક્ષા કવચ હેઠળ વિક્રમાદિત્ય ભારત આવશે

પટના બ્લાસ્ટમાં મોદી ટાર્ગેટ હતા

નરેન્દ્ર મોદી માટે આંતકીઓએ કોડવર્ડ ‘મછલી 5’ ઉપયોગ કર્યો હતો

આજે ગાંધી મેદાનમાં બીજો એક જીવતો બોમ્બ મળ્યો

બોમ્બ ડિફ્યુઝ માટે બોમ્બ સ્કવોડ બોલાવાઈ,હજી બીજા ત્રણ બીજા બોમ્બ હોવાની શક્યતા

મુઝફફરનગર હિંસાનો બદલો પટણા બ્લાસ્ટ..!

પટણા સિરીયલ બ્લાસ્ટ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી

પટના બ્લાસ્ટમાં 5નાં મોત, 50થી વધુને ઇજા

પટનામાં કુલ 7 બ્લાસ્ટ, મોદીનાં રેલીસ્થળની આસપાસ 5 બ્લાસ્ટ થયા

મોદીની રેલી પહેલા પટનામાં સીરિયલ બ્લાસ્ટ

એક બાદ એક 6 બ્લાસ્ટની ઘટના, 1 વ્યક્તિનું મોત થયુ

બીએસએફ : અટારી બોર્ડર પર સ્મગલર સાથે અથડામણ

બીએસએફના જવાનો એ ત્રણ સ્મગલરને માર્યા, બે ભાગી છૂટ્યા

એલઓસી : બીએસએફનો 1 જવાન શહીદ ત્રણ ઘાયલ

પાકિસ્તાને કેરનમાં ભારતના નિર્માણ કાર્ય પર રોક લગાવી

નક્સલિઓ પાસે ઘાતક હુમલો કરવાની ક્ષમતા : શિંદે

નક્સલ વિરોધી અભિયાનમાં 90 બટાલિયન ટીમ તૈનાત કરાઈ છે

અમેરિકન જહાજનાં ચાલકદળનાં સભ્યોની ધરપકડ

હથિયાર સાથે જહાજને ભારતીય જળક્ષેત્રમાં મંજૂરી વિના પ્રવેશ કરાવાનો આરોપ

પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું

ત્રણ બાળક સહિત 6 અન્ય લોકો સાથે બીએસ એફના 2 જવાન ઘાયલ

ગઢ઼ચિરોળીમાં નક્સલી હુમલામાં 3 કમાન્ડો શહીદ

સ્થાનીક લોકોએ જણાવ્યું કે ધમાકાની પછી ગોળીબારી પણ થઈ હતી

ઈદની રજા છોડીને સરહદ પર શહીદ લાંસનાયક ફિરોઝ

સાથી સૈનિકે કહ્યું કે ફિરોઝે કહ્યું તું કે ઈદ તો આવતી રહેશે પણ પાક.ને પાઠ ભણાવવો છે

કેરનમાં સેનાનું ઓપરેશન સમાપ્ત

8 આતંકીઓની લાશ સાથે 18 એકે 47 હથિયારો, રોકડ જપ્ત

સેનાના ત્રણેય પ્રમુખોની વડાપ્રધાન સાથે મુલાકાત

સેના અધ્યક્ષ આજે કેરન સેકટરની મુલાકાત લેશે

કેરનમાં થયેલા સુરક્ષા ભૂલની સેના કરશે તપાસ

ભારતમાં પાકિસ્તાન પાંદડું ના હલાવે તો સારું રહેશે : સલમાન ખુર્શીદ

કેરનની હાલત કારગિલ જેવી નથી : આર્મી ચીફ

પાકિસ્તાની સૈન્યએ ઘૂસણખોરીમાં સામેલ હોવાની ના પાડી

પાક. સેનાએ ભારતીય ગામ પર કબ્જો કર્યાનાં અહેવાલ

શાલા ભાટા ગામમાં ઘૂસણખોરી કરી, સર્ચ ઓપરેશન શરૂ

પાકિસ્તાન દ્વારા સતત યુધ્ધ વિરામનો ભંગ

મનમોહન અને શરીફની અમેરિકામાં મુલાકાત પછી પણ પાકિસ્તાને કર્યો ભંગ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %