Home» Business» Stock Market

Stock Market News

market at six months high

સેન્સેક્સ અને નિફ્ટી 6 મહિનાનાં સર્વોત્તમ લેવલે

ભારતીય સ્ટોક માર્કેટમાં આજે શાનદાર તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી 2 ટકા વધીને બંધ આવ્યા.

positive closing of sensex nifty

વોલેટાલિટી બાદ માર્કેટનું પોઝિટિવ ક્લોઝિંગ

ભારતીય સ્ટોક માર્કેટમા છેલ્લા કલાકમા જોવા મળેલી ખરિદારીને કારણે માર્કેટ ગ્રીન ઝોનમા બંધ આવ્યા.

positive closing of indian market

સેન્સેક્સ અને નિફ્ટીમા 2 ટકાની તેજી

સેન્સેક્સ 330.25 પોઇન્ટ વધીને 17,193.55 અને નિફ્ટી 111.95 પોઇન્ટ વધીને 5199.25ના લેવલે બંધ આવ્યા.

sensex 371 nifty 117 point down

સેન્સેક્સ 371 અને નિફ્ટી 117 પોઇન્ટ તૂટ્યા

સેન્સેક્સ 370.68 પોઇન્ટ તૂટીને 16863.30 અને નિફ્ટી 117.40 પોઇન્ટ ઘટીને 5087ના લેવલે બંધ આવ્યા.

positive closing of indian market

સેન્સેક્સ 156 અને નિફ્ટી 46 પોઇન્ટ મજબૂત

ફેબ્રુઆરી સીરિઝના પ્રથમ દિવસે સેન્સેક્સ 156.80 પોઇન્ટ વધીને 17,233.98 અને નિફ્ટી 46.40 પોઇન્ટ વધીને બંધ આવ્યા.

indian market rbi

RBIનાં આર્શીવાદથી માર્કેટમાં તેજી, રૂપિયો મજબૂત

આરબીઆઇએ સીઆરઆરમા 0.5 ટકાનો ઘટાડો કરતા માર્કેટમા શાનદાર તેજી જોવા મળી. નિફ્ટીએ 5100નું લેવલ બતાવ્યુ હતું.

marketvolatilereliancedown

માર્કેટમાં વોલેટાલિટી, રિલાયન્સ અને સ્ટરલાઇટ તૂટ્યા

સેન્સેક્સ 13 પોઇન્ટ વધીને 16752 અને નિફ્ટી 2 પોઇન્ટ ઘટીને 5046ના લેવલે બંધ આવ્યા.

volatileindianmarket

ભારતીય સ્ટોક માર્કેટમા વોલેટાલિટી : સેન્સેક્સ અને નિફ્ટીમા ફ્લેટ કારોબાર

વિદેશી બજારોના મિશ્ર સંકેત વચ્ચે આજે ભારતીય સ્ટોક માર્કેટની ફ્લેટ ટુ પોઝિટીવ શરૂઆત થઇ. સેન્સેક્સ 49 પોઇન્ટ વધીને 15,504 અને નિફ્ટી 9 પોઇન્ટ વધીને 4633 પર ખૂલ્યા.

rbiincreasesloanlimitofgovernment

રિઝર્વ બેંક દ્બારા સરકારની દેવામર્યાદામાં વધારો કરાયો...

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્બારા નાણાંકીય વર્ષ ૨૦૧૨માં સરકારની દેવામર્યાદાની સીમામાં વધારો કરાયો છે. રોકડ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૨ની દેવામર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

centralgovernmentfaiilure

વધતી મોંઘવારીનો હિસાબ-કિતાબ

કેન્દ્ર સરકાર છેલ્લાં બે વર્ષથી મોંઘવારીના મુદ્દે નાકામ રહી છે.

investmentincableindustries

રીટેલ બાદ કેબલ ઇન્ડસ્ટ્રીમાં એફડીઆઇ રોકાણ છૂટની રજૂઆત

રીટેલ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની મંજૂરી.

insurancecompaniesipo

દેશની વીમા કંપનીઓને આઇપીઓ લાવવા માટેની ગાઇડલાઇન જાહેર

દેશની વીમા કંપનીઓ પણ હવે આઇપીઓ લાવી શકશે.

cairnvedantadeal

કેઇર્ન-વેદાંતા ડીલ પૂરી થવાની સંભાવના

હવે કેઈર્ન-વેદાન્તા સોદો થવાની સંભાવના વધી.

lessinterestrateinpf

PFના વ્યાજદર સવા ટકા સુધીના ઘટાડાની સંભાવના

કેન્દ્ર સરકાર પીએફ ધારકોને આંચકો આપવા જઇ રહી છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %