General News

2012માં જીડીપીના વૃદ્ધિદરમાં વધારો થવાની સંભાવના
2012માં જીડીપીના વિકાસદરમાં વધારો થવાની અપેક્ષા સરકારના આર્થિક સલાહ સમિતિના ચેરમેન સી. રંગરાજન રાખી રહ્યા છે. આ ઉપરાંત મોંઘવારી દરમાં ઘટાડો થવાની સંભાવના છે.

ભારતીય સ્ટોક માર્કેટમા વ્યક્તિગત વિદેશી રોકાણને મંજૂરી
ભારત સરકારે શેર માર્કેટમા પ્રત્યક્ષ વ્યક્તિગત રોકાણની મંજૂરી આપી છે. નાણાં મત્રાલયે જણાવ્યુ કે સેબી અને રિઝર્વ બેંક નિર્ણય પર અમલ કરે તે માટે 15 જાન્યુઆરી સુધીમા જરૂરી સરક્યુલર જાહેર કરશે.

રિઝર્વ બેંક દ્બારા સરકારની દેવામર્યાદામાં વધારો કરાયો...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્બારા નાણાંકીય વર્ષ ૨૦૧૨માં સરકારની દેવામર્યાદાની સીમામાં વધારો કરાયો છે. રોકડ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૨ની દેવામર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોંઘવારી દર 6 વર્ષના નીચલા સ્તરે : ખાદ્ય મોંઘવારી દર 0.42 ટકા
રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ દરમિયાન લીધેલા કડક પગલાને કારણે વર્ષના અંતે મોંધવારીમા રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે. અને મોંઘવારીનો દર 6 વર્ષના નીચલા સ્તરે આવ્યો છે.

હીરો ઇકોએ યુ.કે. સ્થિત અલ્ટ્રા મોટર્સને હસ્તગત કરી
વિજય મુંજાલે હીરો ઇકોની આગેવાની હેઠળ ઇલેક્ટ્રીક વ્હીકલ સેગમેન્ટમા પોતાની હાજરી મજબૂત કરવાના વૈશ્વિક હેતુથી યુનાઇટેડ કિંગડમ સ્થિત અલ્ટ્રા મોટર્સને હસ્તગત કરી છે.

ગુજરાત ગેસ સાથે ટેક્સટાઇલ પ્રોસેસર્સની બેઠક
ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં કરવામાં આવેલા ભાવવધારા બાદ સુરતના ટેક્સટાઇલ પ્રોસેસર્સ આજે કંપની સાથે બેઠક કરી હાલ ભાવવધારો પાછો ખેંચવા રજૂઆત કરશે.

યુરોપિયન યુનિયન ફરી મંદીમાં સપડાય તેવી શક્યતાં
યુરોપિયન યુનિયનના દેશો મંદીમાં સપડાય તેવી શક્યતા તાજેતમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવી છે. તેમાં ખાસ કરીને બ્રિટનના અર્થતંત્રની નરમાશ સામે આવી છે.

ચોરવાડમાં અંબાણી પરિવારનાં સ્નેહમિલન પર સૌની નજર...
૧૪ વર્ષ પછી ચોરવાડમાં અંબાણી પરિવાર એકત્ર થશે જેના પર સમગ્ર દેશની નજર મંડાઈ છે.

ખાદ્ય મોંઘવારી દરમા 2% સુધીનો ઘટાડો
ભારતીય રિઝર્વ બેંકના કડક નિયંત્રણો બાદ આખરે મોંઘવારી દર અંકુશમા આવ્યો છે.

PFના વ્યાજદર સવા ટકા સુધીના ઘટાડાની સંભાવના
કેન્દ્ર સરકાર પીએફ ધારકોને આંચકો આપવા જઇ રહી છે.

મોંઘવારી દર વધીને 12.21 ટકા
ખાદ્ય મોંઘવારી દર વધીને 12.21 ટકા થયો છે.જે તેની અગાઉના સપ્તાહે 11.43 ટકા હતો.

IRDAએ કાર ઇન્સ્યોરન્સ આપતી કંપનીઓને આપ્યા નિર્દેશ, સચોટ રીતે કરો દસ્તવેજીકરણ
એપ્રિલ 2011માં અલ્હાબાદ હાઇકોર્ટે ઇરડાને કહ્યું હતું પર્સનલ એક્સિડેન્ટની પોલિસીના દસ્તાવેજ ચોક્કસ રીતે ફાઇલ થાય છે કે નહીં

ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સતત ચોથી વખત દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ તરીકે મુકેશ અંબાણીને સ્થાન આપવામાં આવ્યું છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |