Home» Entertainment» Bollywood» Sunny leone gears up to do sex comedy mastizade a film by milap jhaveri

સેક્સ કોમેડી ફિલ્મ મસ્તીજાદેમાં સની લિયોન 'મસ્તી' કરાવશે

એજન્સી | April 30, 2014, 03:12 PM IST

મુંબઈ :
ઈન્ડો-કેનેડિયન એડલ્ટ સ્ટારમાંથી બોલીવૂડ સ્ટાર બનેલી સની લિયોન થોડા દિવસો પહેલાં હીરા વેપારીઓની પાર્ટીઓમાં કરેલા સ્ટ્રીપ ડાન્સના કારણે ચર્ચામાં હતી. જોકે તેણીએ આ વાતને નકારી કાઢીને પોતે ક્યાં હતી  અને શું કરતી હતી તેની સ્પષ્ટતા કરવી પડી હતી. જેના કારણે તે ખૂબ નારાજ હતી. પરંતુ હવે તેની નારાજગી દૂર થઈ ગઈ હોવાના સમાચાર છે.
 
રાગિની એમએમએસ 2 સુપરહિટ થયા બાદ તે વધુ એક રોલ કરવા માંગતી હતી અને હવે તેની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે. હવે એવા સમાચાર છે કે સની લિયોન સેક્સ કોમે઼ી ફિલમમમાં ચમકશે. આ ફિલ્મનું નામ મસ્તીજાદે છે.
 
ફિલ્મ મસ્તીજાદેમાં સની લિયોનના પાત્રનું નામ લૈલા લેલે હશે. આ ફિલ્મમાં તેનું નામ શૂટ આઉટ એટ વડાલાના આઈટમ સોંગ લૈલા તેરી લુટ લેગી પરથી પ્રેરિત છે. આ ફિલ્મને પ્રીતિશ નંદી કોમ્યુનિકેશન પ્રોડ્યુસ કરશે. આ પ્રોડકશન હાઉસની છેલ્લી ફિલ્મ શાદી કે સાઈટ ઈફેક્ટસને બોક્સ ઓફિસ પર જોઈતી સફળતા મળી નહોતી.
 
આલાપ ઝવેરી મસ્તીજાદેનું ડાયરેકશન કરશે. મિલન અત્યાર સુધી ડાયલોગ રાઈટર તરીકે જાણીતા છે. તેમણે મેં તેરા હીરો, ગ્રૈન્ડ મસ્તી અને શૂટ આઉટ એટ વડાલા જેવી ફિલ્મો માટે સ્ક્રીન પ્લે અને ડાયલોગ લખ્યા છે. મુસ્તાખ શેખ ફિલ્મની વાર્તમાં તેને મદદ કરશે. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %