Home» Business» Finance» State bank of india appoint as managing director

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એમડી તરીકે પ્રદિપ કુમારની નિમણૂક

એજન્સી | December 30, 2013, 06:18 PM IST

નવી દિલ્હી :

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ પ્રદીપ કુમારને પોતાની કોર્પોરેટ બેંકિંગના પ્રબંધ નિર્દેશક (એમડી) તરીકે નિયુક્ત કર્યા છે. એસબીઆઈ દ્રારા કહેવાયું છેકે પ્રદીપ કુમારની નિયુક્તિ 27 ડિસેમ્બરથી લાગુ થયેલી માનવામાં આવશે.


પ્રંબંધ નિર્દેશક તરીકે નિયુક્ત થયેલા પ્રદીપ કુમાર એક્ઝિક્યુટિવ પદ પણ ગ્રહણ કરશે. નોંધનીય છેકે સ્ટેટીક વિષયમાં માસ્ટરની પદવી પ્રાપ્ત પ્રદિપ કુમાર વર્ષ 1976માં એસબીઆઈમાં પ્રોબેશનરી અધિકારી તરીકે નિયુક્ત હતાં. તે બેંકના ઘણાં અગત્યના પદ પર રહ્યાં છે. અમેરિકામાં બેંકના સંચાલન માટે પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

 

RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %