Home» Entertainment» Bollywood» Soundarya hopes to work with dhanush

ધનુષ સાથે કામ કરવાની સાળી સૌંદર્યાની ઈચ્છા

એજન્સી | April 07, 2014, 05:39 PM IST

મુંબઈ :
કોલાવેરી ડી ગીતથી ધનુષનું નામ દેશ-દુનિયામાં ગૂંજતું થઈ ગયું છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના મહાનાયક રજનીકાંતની સુપુત્રી સૌંદર્યા પોતાના જીજા તથા અભિનેતા ધનુષ સાથે કામ કરવા માગે છે.
 
સૌંદર્યા કોચાદૈયાં દ્વારા નિર્દેશનના ક્ષેત્રમાં પગ માંડવા જઈ રહી છે. કોચાદૈયામાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે. સૌંદર્યા પોતાના જીજા તથા અભિનેતા ધનુષ સાથે કામ કરવાની ઈચ્છા રાખે છે. સૌંદર્યાએ જણાવ્યું હતું કે રાંઝણામાં પોતાના જીજા ધનુષનો અભિનય જોઈને તે સ્તબ્ધ રહી ગઈ હતી.
 
સૌંદર્યાએ જણાવ્યું હતું કે, મને રાંઝણા ખૂબ પસંદ પડી છે. મેં ધનુષને કહ્યું કે તેણે સારી રીતે કુંદનનું પાત્ર નિભાવ્યું છે. મને રાંઝણાના તમામ ગીત પસંદ આવ્યા હતા. કોચાદૈયાં મારી પહેલી ફિલ્મ છે. આ બાદ હું ધનુષને લઈને વધુ એક ફિલ્મ બનાવવા માગું છું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %