Home» Sports» Indoor Games» Saurav ghosal out of world squash championship

વિશ્વ સ્કવોશ સ્પર્ધામાંથી સૌરવ ધોષાલ બહાર

એજન્સી | November 01, 2013, 12:51 PM IST

મેનચેસ્ટર : ભારતના સ્કવોશના સર્વોચ્ચ ખેલાડી સૌરવ ઘોષાલે વિશ્વ સ્કવોશ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી એક નવો ઇતિહાસ રચી દીધો હતો. પરંતુ ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં તેનો પરાજય થતાં ભારતની આશા અહીં પુરી થઇ હતી. સૌરવ ધોષલનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થય હતો.

ભારતીય સ્કવોશ ખેલાડી ધોષલ અહી રમાયેલ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ટૂર્નામેન્ટના મિસ્રના રામે અશર જે સૌથી વધુ અગ્રેસર ખેલાડી છે તેની સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઘોષલે અશર સામે શાનદાર રમત દાખવી છતાં તે આ મેચ 11-9, 11-5, 11-9 થી હારી ગયો હતો. ઇંગ્લેન્ડના નિક મૈથ્યુ પણ સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો હતો.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %