Home» Sports» Cricket» Salman khan ipl team

આઇપીએલ ટીમ સાથે જોડાઇ શકે છે સલમાન

Agencies | February 15, 2014, 06:14 PM IST

મુંબઇ :

બૉલીવુડનાં કિંગ ખાન, શાહરૂખ ખાન, જૂહી ચાવલા, શિલ્પા શેટ્ટી અને પ્રીતિ ઝિંટા બાદ હવે દબંગ સ્ટાર સલમાન ખાન પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટીમમાં પાર્ટનર બની શકે છે.

એવી ચર્ચા છે કે સલમાન ખાને હાલમાં જ કિંગ્સ ઇલેવન પંજાબનાં માલિક નેસ વાડિયા સાથે આ બાબતે ચર્ચા કરી છે.

સલમાન ખાન કિંગ્સ ઇલેવન પંજાબમાં પાર્ટનર તરીકે જોડાઇ શકે છે. અથવા તો તેઓ પોતાની નવી ક્રિકેટ ટીમ બનાવી શકે છે. આ બાબતે સલમાન તેમના મિત્રો સાથે પણ વાતચીત કરી રહ્યા છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %