Home» India» Governance» Protests at congress office over captains clean chit to tytler

અમરિન્દર સિંહના નિવેદન પર શીખોનો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ

Agencies | April 21, 2014, 01:43 PM IST
protests at congress office over captains clean chit to tytler

(ફાઈલ ફોટો)

નવી દિલ્હી :

નવી દિલ્હીમાં કોંગ્રેસના ઓફિસની બાહર અકાળી દળના લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે. 10 જનપથની બાહર હજારોની સંખ્યામાં વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા.

અકાળીઓનું આ પ્રદર્શન અમૃતસરથી કોંગ્રેસના ઉમેદવાર કેપ્ટન અમરિંદર સિંહના આ નિવેદનની વિરૂદ્ધ છે, જેમાં તેમણે 1984ના શીખ રમખાણ મામલામાં જગદીશ ટાઈટલરને ક્લીન ચીટ આપી દીધી. ત્યારબાદથી  જ શીખોની નારાજગી દેખાવા લાગી હતી અને આજે આ વિરોધમાં ભારે પ્રદર્શન થઈ રહ્યું છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %