
(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :નવી દિલ્હીમાં કોંગ્રેસના ઓફિસની બાહર અકાળી દળના લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે. 10 જનપથની બાહર હજારોની સંખ્યામાં વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા.
અકાળીઓનું આ પ્રદર્શન અમૃતસરથી કોંગ્રેસના ઉમેદવાર કેપ્ટન અમરિંદર સિંહના આ નિવેદનની વિરૂદ્ધ છે, જેમાં તેમણે 1984ના શીખ રમખાણ મામલામાં જગદીશ ટાઈટલરને ક્લીન ચીટ આપી દીધી. ત્યારબાદથી જ શીખોની નારાજગી દેખાવા લાગી હતી અને આજે આ વિરોધમાં ભારે પ્રદર્શન થઈ રહ્યું છે.
PK
Reader's Feedback: