Home» India» Law Justice» Nursery admissions in delhi put on hold by sc

દિલ્હીમાં નર્સરી એડમિશન પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ

Agencies | April 11, 2014, 01:54 PM IST

નવી દિલ્હી :

દિલ્હીમાં નર્સરીમાં દાખલ કરવાને માટે એક વાર ફરી સુપ્રીમ કોર્ટ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે નર્સરી એડમિશનની બાબતે એક અરજી પર સુનાવણી દરમ્યાન સ્ટે લગાવી દીધો છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે નર્સરી દાખલ કરવા પર કોઈ વાંધો દર્શાવ્યો નહોતો આની સાથે જ દિલ્હીમાં નર્સરી એડમિશનને લઈને માતા – પિતા તથા બાળકની દેખરેખ રાખનારાઓ મૂંઝવણમાં મૂકાયા છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં નર્સરીમા એડમિશન બાબતે અનિશ્ચિતતા પૂરી કરતા દિલ્હી હાઈકોર્ટે સ્કૂલના તે બાળકોની નોંધણી શરૂ કરવાને માટે કહેવામાં આવ્યું હતું જેનું નામ લોટરી દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછીથી જે લોકોએ એડમિશન પ્રક્રિયા ચાલુ કરી કાઢી છે તેઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %