Home» Business» Industrial» Ntpc may announce interim dividend this month

મહિનાનાં અંતમાં એનટીપીસી જાહેર કરી શકે છે ડિવિડન્ડ

Agencies | January 18, 2014, 02:00 PM IST

નવી દિલ્હી :

જાહેર ક્ષેત્રની વધુ એક કંપની એનટીપીસી આ મહીને ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે, જેથી સરકારને વધારાનું રાજસ્વ એકત્ર કરવામાં મદદ મળશે. કેટલાક દિવસ પૂર્વે કોલ ઇન્ડિયાએ પ્રતિ શેર 29 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની વાત કરી હતી.

સરકારે ચાલૂ નાણાકીય વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડિસઇનવેસ્ટમેન્ટનું લક્ષ્ય રાખ્યુ છે. જેનાં પૂર્ણ થવાની શક્યતા ઓછી છે.

એનટીપીસીનાં નિદેશક મંડળની 28 જાન્યુઆરીનાં રોજ યોજાનારી બેઠકમાં ત્રિમાસિક પરિણામો સિવાય ડિવિડન્ડ અંગે વિચાર વિર્મશ કરવામાં આવશે. સૂત્રોનું કહેવુ છે કે એનટીપીસી 2012-12નાં સ્તરની સરખામણીમાં અથવા તેનાથી વધારે ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %